રીવાબા અને રવિન્દ્ર જાડેજા તેમના લગ્નની પાંચમી એનિવર્સરીની ઉપર ૩૪ છોકરીઓને આપશે આવી અનોખી ભેટ

આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાને તો ઓરખતા જ હશું અને તેમના પત્ની રીવાબા જાડેજા તેમને પણ બધા ઓરખતા જ હશું,રીવાબાએ તેમના સમાજની માટે હંમેશા આગળ આવતા જ હોય છે અને તેમના સમાજના હિત માટે અને સમાજની દીકરીઓની માટે કેટલીક મદદ પણ તેઓ હંમેશાની માટે કરતા જ હોય છે.

હાલમાં કોરોનાએ કથળી સ્થિતિ બનાવી દીધી છે અને તેની વચ્ચે ગુજરાત અને બીજા રાજ્યોમાં ગંભીર સ્થિતિ બની ચુકી છે અને તેવામાં આપણા ક્રિકેટટીમના ખેલાડી એવા રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મ પત્ની એવા રીવાબા જાડેજા તેમની થોડા દિવસોમાં લગ્નની એનિવર્સરી આવી રહી છે અને તેમના લગ્નની એનિવર્સરી માટે તેઓએ કેટલીક જાહેરાત પણ કરી છે.

રીવાબાના અને રવિદ્ર જાડેજાના તેમના લગ્નના પાંચ વર્ષ પુરા થયા છે અને આ વર્ષે તેઓ તેમની લગ્નની પાંચમી એનિવર્સરીની ઉપર રીવાબાએ એક ખાસ નિર્ણય પણ લઇ લીધો છે તેઓ આ એનિવર્સરીની ઉપર તેમના જ સમાજની ૩૪ જેટલી કન્યાઓની માટે સોનાનું ઘરેણું આપવાના છે,

જેમાં ૨૧ મી એપ્રિલના રોજ રાજપૂત સમાજના યોજાવનારા સમૂહ લગ્નને ભેટ રૂપે આ સોનાના એક એક ઘરેણાં આપવામાં આવશે તેવી તેમને આ અનોખી જાહેરાત પણ કરી છે.

૨૧ મી એપ્રિલના રોજ જામનગરમાં આવેલા રાજપૂત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શુભ પ્રસંગ નિમિત્તે રીવાબા તેમના સમાજની ૩૪ કન્યાઓને ખડગ આપશે અને રીવાબા

હંમેશાની માટે આવી સેવાકીય પ્રવૃતિઓમાં વ્યસ્ત હોય છે અને તેઓ તેમના સમાજની મહિલાઓને આગળ લાવવાની માટે કેટલાય અલગ અલગ કર્યો પણ કરતા જ રહેતા હોય છે.

error: Content is protected !!