આ યુવકની પત્નીને લગ્નના ૭ વર્ષ પછી ખબર પડી કે, આતો હજી બીજીને લઈને ફરે છે પછી જે થયું તે જોવા લાયક હતું…

આપણા જીવનમાં કેટલીય તકલીફો આવતો હોય છે, પ્રેમ-પ્રકરણના કેટલાય રડાવી અને કંપાવી દે તેવા કિસ્સાઓ બનતા હોય છે તેવો જ એક કિસ્સો તમે સાંભળશો તો તમે પણ રડી પડશો.

એક મધ્યમ વર્ગના પરિવારની દીકરી જેનું નામ કોમલ હતું તે તેના પરિવારની સાથે ખુશીથી રહેતી હતી. તેવામાં તેને એક કમલ નામના વ્યક્તિની સાથે તેની સગાઇ કરી હતી અને તેના લગ્ન પણ કમલ સાથે થયા હતા.

કોમલ કમલ સાથે અને તેના સાસરીવાળાઓની સાથે ભરી ગઈ હતી અને ત્યારબાદ તેમનું જીવન સારું ચાલવા લાગ્યું હતું. કમલ સ્વભાવે ઓછું બોલતો હતો. એમના લગ્નના એક જ વર્ષમાં તેમને ૧ બાળક પણ જન્મ્યું હતું.

તેમનું જીવન ચાલતું હતું તેવામાં કમલને નોકરી અર્થે કામ માટે મૉટે ભાગે બહાર જ રહેતો હતો. તે પતિ અને પિતાનું ઋણ અદા કરી દેતો હતો. તેવામાં ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને કોમલ અને કમલ વચ્ચે મીઠાશ ઓછો થતી ગઈ. લગ્નના ૭ વર્ષ વીતી ચુક્યા હતા.

અચાનક એક દિવસે અચાનક એવો માહોલ થયો કે, એક છોકરીનો ફોન આવ્યો હતો તે કમલની પ્રેમિકાનો ફોન હતો. કમલ લગ્નના પહેલાથી જ એક છોકરીના પ્રેમમાં હતો, પણ તેના માતા-પિતાની પ્રતિષ્ઠાને આંચ ના આવે તેની માટે તેના પ્રેમ સબંધની જાણ ઘરે કોઈને નહતી કરી.

લગ્નના ૭ વર્ષ પછી પણ એ સબંધ અકબંધ જ હતો. આ પ્રેમિકાનો ફોન કમળની પત્ની કોમલ ઉપર આવ્યો હતો, આ ફોનમાં એવું પ્રેમિકાએ એવું કીધું હતું કે, અમે કમલને બંને એકબીજાના પ્રેમમાં છીએ તમે એ વાત કમલને પૂછી શકો છો તે તેના સ્વભાવથી અને તેમના માતા પિતાના સ્વભાવથી કોઈને કઈ શકતો નથી.

જો તમે કમલને છોડી શકતા હોય તો છોડી દો તો અમે બંન્ને બાકીની જિંદગી જીવી શકીએ, કમલ તેનું મૌન છોડી શકશે નઈ. તેને તેના માતા અને પિતાને જોઈતું બધું આપ્યું તેવામાં કોમલે આ પ્રેમિકાને જવાબ આપતા કહ્યું કે,

અમારી વચ્ચે કોઈ ઝગડો કે બીજો કોઈ અણગમો થયો નથી તો હું શું કરવા એમને હું કઈ રીતે જતી રહું. આ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી આ શરીર જ નહિ પણ મારી લાગણીઓ પણ એમની સાથે જોડાઈ ગઈ છે. ત્યારબાદ બીજે દિવસે કોમલે તેના પતિને તેનો નિર્ણય જણાવી દીધો હતો અને તે તેમનાથી અલગ રહેવા માટે જવા કહી દીધું હતું.

error: Content is protected !!