એક દીકરીએ તેના લગ્નમાં કંઈક એવું કરી નાખ્યું જેથી પોલીસ તેના પિતાને જ લઇ ગઈ…

હાલના સમયમાં કેટલાક યુવકો અને યુવતીઓ તેમના લગ્નમાં અવનવી વસ્તુઓ કરીને તેમના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક કરતા જ રહેતા હોય છે. તેમની આ અવનવી યાદગાર રાખવાની વસ્તુઓ તેમને એવડો મોટો ફટકો આપતી હોય છે કે જેથી તેઓને આ આખી જિંદગી સુધી યાદ રહી જતી હોય છે. તેવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશ પ્રતાપગઢનો છે.

અહીંયા રૂપા નામની એક યુવતીના લગ્ન યોજવામાં આવ્યા હતા, આ લગ્નનો પ્રસંગ ખુબ જ સરસ રીતે ચાલી રહ્યો હતો. તેવામાં જયારે આ રૂપા સ્ટેજ પર આવતી હતી તેવામાં વરરાજા સ્ટેજ પર હતા અને રૂપા નીચેથી ઉપર જતી હતી તેવામાં રૂપાએ આકાશમાં બંદૂકથી ભડાકો કર્યો હતો.

જો કે આ વસ્તુ કરવાની ઉપર સરકારે પહેલાથી બેન મારી દીધો છે. આ બાબતે ત્યાં આવેલા કોઈક વ્યક્તિએ તેનો વિડિઓ બનાવ્યો હતો અને આ વિડિઓ સોશિયલ મીડિયાની ઉપર ખુબ વાયરલ થયો હતો.

આ વિડિઓ જયારે પોલીસ પાસે પહોંચ્યો ત્યારે આ લોકોનું સરનામું શોધ્યું હતું, મળી જતા તે છોકરીના પિતાજી અને કાકાને પોલીસ લઇ ગઈ હતી. આપણી સરકારે જયારે આ તમામ વસ્તુઓ કરવાની મનાઈ કરી દીધી છે, પણ લોકો તેમની શાખ માટે આ બધું કરતા જ રહેતા હોય છે. જેથી તેમના પિતાને આજે પોલીસ જોડે જવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!