એક દીકરાની માં બની મિસિસ ઇન્ડિયા લોકોને કહ્યું કે લગ્ન પછી પણ સપના પુરા કરી શકાય છે.

ઘણા લોકો માનતા હોય છે કે એકવાર લગ્ન થઇ ગયા પછી સપના પુરા નથી કરી શકાતા. પણ આજે અમે તમને એક એવી મહિલા સાથે મુલાકાત કરાવી શું કે તમે તેમની પાસેથી શીખી શકો છો કે

લગ્ન પછી પણ સપના કઈ રીતે પુરા કરી શકાય છે. આ મહિલાનું નામ પૂનમ ખોખર છે અને તે ચંદીગઢમાં રહે છે. તેમને પોતાના લગ્ન પછી પણ મિસિસ ઇન્ડિયાની પ્રતિયોગિતા જીતીને તેનો તાજ જીત્યો છે.

પૂનમ ખોખરનો એક દીકરો પણ છે. તેમના પતિએ તેમનો ખુબજ સાથ આપ્યો છે. પરિવારના સપોર્ટથી આજે તેમને મિસિસ ઇન્ડિયાનો તાજ જીત્યો છે. પૂનમ ખોખર એક મોડલની સાથે સાથે એક આર્કીટેક પણ છે. તેમને પહેલાથી જ મોડલ બનવું હતું. તેના લગ્ન થઇ ગયા અને થોડા સમય પછી તેમને એક છોકરો પણ થયો.

તો પણ તેમને પોતાનું સપનું છોડ્યું નહિ. આખરે તેમને મહેનત કરી અને તેમને પોતાનું મોડલ બનવાનું સપનું પૂરું કર્યું છે. તેમને આટલી ઉંમરમાં પણ લોકોને એક સાચું ઉદાહર પૂરું પાડ્યું કે પોતાના સપના કઈ રીતે પુરા કરી શકાય છે. તેમના પરિવારે તેમનું ખુબજ ભવ્ય સ્વાગત કર્યું છે. આખી સોસાયટીના લોકોએ મળીને તેમનું સ્વાગત કર્યું.

error: Content is protected !!