લગનની એટલી ઉતાવર કે, લોકડાઉન હોવા છતાં વરરાજા શેરવાની પેહરીને બાઈક લઈને એકલા જ લગ્ન કરવા માટે નીકળી પડ્યા. પછી એમની સાથે થયું એવું કે…

તમે ઘણા લોકોને કહેતા સાંભર્યું હશે કે આને લગ્ન કરવાની ખુબજ ઉતાવર છે. ઝારખંડથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વરરાજાને લગ્નની એટલી ઉતાવર હતી એક કોરોનાના કારણે લગ્ન ન તૂટી જાય એ માટે વરરાજા એકલા જ શેરવાની પહેરીની બાઈક લઈને લગ્ન કરવા માટે નિકરી પડ્યા હતા. આ યુવાનના લગ્ન છત્તીસગઢમાં થવાના હતા.

જયારે પોલીસે આ એકલા વરરાજાને લગ્ન કરવા માટે જતા જોયા તો પોલીસ પણ એકવાર અચંબામાં આવી ગઈ. તો પોલીસે વરરાજાને રોક્યા અને સમજવા લાગ્યા કે લગ્ન માટે ઓછામાં ઓછા 5 લોકોની જરૂર પડે છે.

માટે પોલીસે કહ્યું કે તમે ઘરેથી 5 લોકોને લઈને આવો પણ વરરાજા ન માન્યા. વરરાજાને એ ડર હતો કે પાંચ લોકોના ચક્કરમાં મોડું થઇ જશે અને છોકરીવારા કદાચ લગ્ન માટે ના પડી દેશે તો.

પોલીસના ઘણા સમજાવ્યા છતાં પણ વરરાજા ન માન્યો અને આખરે પોલીસે તેને લગ્ન માટે જવા દીધો. અત્યારે કોરોનાના કારણે કોઈ પરિવારના લોકો પણ લગ્નમાં જવા માટે તૈયાર ન હતા એવામાં લગ્ન ન તૂટી જાય

માટે વરરાજા બાઈક લઈને એકલા જ લગ્ન કરવા માટે નીકળી પડ્યા. આખા દેશમાં અત્યારે લોકડાઉન જેવી જ પરિસ્થિતિ છે માટે સરકાર દ્વારા પણ લગ્ન માટેની સંખ્યા સીમિત કરી દેવામાં આવી છે. હાલ આ વરરાજાનો વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહયો છે.

error: Content is protected !!