લગ્ન કર્યાના થોડા દિવસોમાં જ મામી તેના ભાણાની સાથે જ ફુરરર થઇ ગઈ..

મામી અને ભાણિયાનો સંબંધએ આમતો સૌથી પવિત્ર ગણાય છે.પણ એક શર્મનાક કિસ્સો બિહારના ગોપાલગંજ જિલ્લાના માંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બહાર આવ્યો છે અને અહીંયા થોડા દિવસોની પહેલા જ લગ્ન થયા હતા

અને તેના બાદ થોડાક જ દિવસોમાં એક મહિલા તેના જ ભાણીયાની સાથે ભાગી ગઈ હતી.અને આની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી હતી.આ યુવતી થાવે પોલીસ સ્ટેશન વિસ્તારની હોઈ તેવું કહેવાયું છે.અને તેને ગયા મહિનામાં જ રાકેશ શર્મા નામના એક યુવકની જોડે ખૂબ જ ધામધૂમથી લગ્ન પણ કર્યા હતા.

આ કેસની તપાસ કરી રહેલા બિહાર પોલીસના એક અધિકારીએ કીધું હતું કે,માંધા પોલીસ સ્ટેશનના સુર્વનિયા ગામમાં રહેતા આ રાકેશ શર્માના લગ્ન ગયા મહિને ૨૨મી ફેબ્રુઆરીએ થયા હતા.અને જેની સાથે થયા હતા.

તે યુવતી થાવે પોલીસ સ્ટેશન વિસ્તારની છે.અને તેને લગ્નના થોડાક જ દિવસોમાં તેમના ભાણીયાની સાથે જ પ્રેમમાં પડી હતી અને તેને તેના પતિના બધા જ સબંધો તોડીને તેના જ ભાણિયાની સાથે સબંધ બનાવી નવી દુનિયા ચાલુ કરવાની માટે ભાગી ગઈ હતી.

લગ્ન થયાના બાદ રાકેશએ તેની પત્ની સાથે નવી જિંદગીના જીવવાના સપના જોઈ રહ્યો હતો.અને તેમાં પણ કદાચ રાકેશના જીવનમાં બીજું લગ્ન લખાયેલું હશે.લગ્ન થયાના એક જ અઠવાડિયામાં આ મામી તેના જ ભાણિયાની સાથે ભાગી ગઈ હતી.

અને આ પ્રેમ એ રાકેશની ગેરહાજરીમાં બરૌલીનો તેનો ભાણિયો તેના અમુક મિત્રોની સાથે તેની જ મામીને મળવા આવતો હતો અને તેવા સમયમાં જ આ બંને ની આંખો ચાર થઇ ગઈ હતી અને તેજ વખતે સમય અને તક જોઈને બંને ફરાર થઈ ગયા હતા.

માંધા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રભારી રવિકાંત દુબેએ જણાવ્યું હતું કે,મંગળવારે રાકેશ શર્માના નિવેદનની ઉપર આ અપહરણની એફઆઈઆર નોંધાઈ છે અને આ કેસની અંદર ૫ લોકોનું નામ નોંધવામાં આવ્યું છે.

error: Content is protected !!