ક્રુનાલ પંડ્યા અડધી સદી ફટકાર્યા બાદ ભાવુક થયા પિતાની યાદમાં…જુઓ તસવીરો

હાલમાં પુણેમાં ૨૩મી માર્ચના દિવસે વન ડે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ હતી જેમાં ક્રુનાલ પંડ્યાએ તેમની રેકોર્ડ ઇનિંગ્સના પછી તેમની મેચમાં અડધી સદી ફટકારી હતી ક્રુનાલે ઈંગ્લેન્ડની સામે ક્રુનાલ ખાતેની પહેલી વનડે મેચમાં ખાલી ૨૬ જ બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી.

ક્રુનાલ પંડ્યાએ તેઓના કારકિર્દીની પહેલી ઇનિંગ્સમાં જ ધમાકેદાર બેટિંગ્સ કરી હતી અને તેમાં તેઓએ ૭ ચોગ્ગા અને ૨ છગ્ગાની માર્યા હતા અને તેઓએ કુલ ૩૧ જ બોલમાં ૫૮ રન બનાવ્યા હતા.આ ઇનિંગમાં ક્રુનાલે છઠ્ઠી વિકેટની માટે ૬૧ બોલમાં ૧૧૨ રનની ભાગીદારી પણ કરી હતી અને તેમાં તેઓ લોકેશ રાહુલની સાથે બનાવી હતી.

ક્રુનાલ પંડયાએ ભારતની બાજુએથી વનડે ડેબ્યૂમાં ભાગ લેતી વખતે અડધી સદી ઠોકનાર ૧૫ મો ખેલાડી બની ગયો છે.અને જેમાં ક્રુનાલે ૧૯૯૦ માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કરાવતી વખતે જ ૩૫ બોલમાં જ અડધી સદી થીંકીં દીધી હતી.આ મેચ પુરી થયાના પછી જ કૃણાલએ અચાનક જ ભાવુક બની ગયો હતો અને તે બરાબર બોલી પણ શક્યો નહતો.

અને ક્રુનાલે એવું કહ્યું કે,તેઓ આ ઇનિંગ્સમાં તેમના મૃત પિતાને અર્પણ કરવા માંગે છે.અને તેવામાં જ્યારે તેની ઇનિંગ વિશે પૂછ્યું તો તેઓ તેમના સ્વર્ગવાસી પિતાની યાદમાં ખુબ જ ભાવુક થઇ ગયો હતો.૩૦ વર્ષનો આ બેટ્સમેન કોઈ પ્રશ્નોનો જવાબ નહતો આપી શક્યો ખાલી તેને તેના આંસુ જ લુછવા લાગ્યો હતો.

ક્રુનાલ પહેલા આપણા ફાસ્ટર બોલર મોહમ્મદ સિરાજના પિતાનું પણ નવેમ્બર મહિનામાં જ અવસાન થયું હતું અને તેમાં પણ સિરાજ તેના પિતાના અંતિમ સંસ્કારમાં નહતો જય શક્યો કેમ કે,તે આઈપીએલ પુરી કર્યાના બાદ જ યુએઈ થી ઓસ્ટ્રેલિયા ગયો હતો.અને તે ઓસ્ટ્રિલયામાં ત્રીજી ટેસ્ટ વખતે જ રાષ્ટ્રગીત વગાડતાંની સાથે જ સિરાજ પણ તેની પિતાની યાદમાં ભાવુક થઇ ગયો હતો.

error: Content is protected !!