કોરોનાની રસી લીધા પછી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની માટે આટલું ખાસ ધ્યાન રાખજો…
હાલની કોરોનાની મહામારીના સમયે લોકો તડપી રહ્યા છે, આવી સ્થિતિમાં હોસ્પિટલો પણ ભરાઈ ગઈ છે. જેથી દર્દીઓને હોસ્પિટલની બહાર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. લોકોને બેડ નથી મળી રહ્યા તો લોકોને સ્મશાનોમાં પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે. તેની વચ્ચે સરકારે કેટલીક કડક ગાઈડલાઈનો જારી કરી છે.
હાલ વેક્સિનેશન માટે ૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકોને રસીકરણ ૧ લી મેં થી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આપણે આ રસી લીધા પછી આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેથી રોગપ્રતિકારક ષ્કતીમાં વધારો કરી શકાય છે.
કોરોનાની વેક્સીન લીધા પછી આ ખાસ પાંચ બાબતોનું ધ્યાન રાખવાનું છે. જેની પાછળ WHO એ આ સલાહ આપી છે, જેમાં પહેલી બાબત એ છે કે તમે જયારે આ વેક્સીન લો છો અને તેના પછી તમને તાવ આવે છે ત્યારે જે તમને કેન્દ્ર પરથી તાવની દવા આપી હોય તે જ લેવાની છે.
જયારે તમે કોરોનાની રસી લો છો તેના દોઢ થી બે મહિના સુધી બીજી કોઈ રસી લેવાની નથી. ત્રીજી બાબત એ છે કે તમારે રસી લીધાના પછી કોઈ પણ પ્રકારનો ભારે પરિશ્રમ કરવાનો નથી કે જેમાં પરસેવો પડે આવી તમામ પ્રકારના કોઈ કામ નથી કરવાની ખાલી તમારે યોગ, પ્રાણાયમ કરી શકાય.
ચોથી બાબત એ છે કે તમારે ભારે ખોરાક નથી લેવાનો જમ કે ઘી, તારેલી વસ્તુ નઈ, મેદાની કોઈ પણ વવસ્તુ નઈ, ડેરી પ્રોડક્ટની કોઈ પણ વસ્તુ નઈ કેમ કે રસી લીધાના ૭ દિવસ સુધી આપણા શરીરની ઇમ્યુનીટી સિસ્ટમ એન્ટિબોડી બનાવવામાં લાગી જતી હોય છે.
આવા સમયે તમે ફક્ત હળવો જ ખોરાક લો જેથી જલ્દીથી પાચન થઇ જાય અને ઇમ્યુનીટી સિસ્ટમને અડચણ ઉભી ના થાય. પાંચમી બાબત એ છે કે, આ રસી લીધા પછી આપણે ભરપૂર માત્રમાં પાણી પીવાનું છે અને ફ્રૂટનો જ્યુસ પણ પી શકો છો.
જેથી કરીને ઇમ્યુનીટી સિસ્ટમ વધુ એક્ટિવ બને છે. જેથી વધુ કાર્ય ક્ષમતાથી કામ કરે છે. આ સમગ્ર બાબતનું ધ્યાન રાખશો તો તમને રોગપ્રતીકારક શક્તિમાં વધારો થશે અને તમારી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ થશે.