પાણીમાં આ એક વસ્તુ નાખીને પીવાથી ગમે તેવો ચોંટેલો કફ નિકરી જશે.

કોરોનાની બીજી લહેર બહુ જ ખતરનાક છે અને તેનાથી રાજ્યના બધાજ હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. લોકોના મૃત્યુમાં પણ વધારો થઇ ગયો છે અને આ બીજી લહેરમાં કોરોના સીધો ફેફસાની ઉપર જ અસર કરે છે, ફેફસામાં ગંભીર કફ કરી નાખે છે અને તેનથી શ્વાસ લેવામાં તકલીફો પડે છે અને તેનાથી દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે.

તેની માટે આપણા રસોડામાં રહેલી આ એક વસ્તુ જ તમારો ગમે તેવો ચોંટેલા કફને જડમૂળમાંથી કાઢીને ફેફસાને કાચ જેવા કરી નાખશે. તમારે આ ઉપાય કરવાની માટે ૧ લીટર પાણી લેવાનું છે અને તેને બરાબર ગરમ કરવાનું છે કે જ્યાં સુધી તેનું ૨૫ % પાણી ઓછું ના થઇ જાય ત્યાં સુધી. ત્યારબાદ આ પાણીને થોડું ઠંડુ પડી જવા દેવાનું છે.

જયારે આ પાણી થોડું ઠંડુ પડી જાય પછી તમારે સૂંઠને દળી નાખવાની છે અને એ સૂંઠનો પાઉડર તમારે અડધી ચમચી આ પાણીમાં નાખીને બરાબર મિક્સ કરવાનું છે અને તેને પી જવાનું છે

આ ઉપાય અઠવાડિયામાં ૩-૪ વાર કરી શકાય છે. દિવસ દરમિયાન આ ઉપાય એક જ વાર કરવાનો છે, અને જે લોકોને શરદી અને કફ થયેલો છે તેમનો ગમે તેવો ચોંટી ગયેલો કફ હશે તેને મુળીયામથી દૂર કરી નાખશે. આ ઉપાય ગરમ શરીર અને જે લોકોને ચાંદા પડ્યા હોય તેમને નથી કરવાનો.

આમ આ ઉપાય કરવાથી તમને બહુ જ મોટો ફાયદો થશે અને હોસ્પિટલમાં દવા લેવા પણ નઈ જવું પડે.આ ઘરગથ્થુ ઉપાય તમને ફાયદાકારક નીવડશે.

error: Content is protected !!