તમને કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય તો આટલું કરો, તમારા લાખો રૂપિયાનો ખર્ચ બચી જશે…

અત્યારે આખા દેશમાં કોરોનાની ગંભીર બીમારી સર્જાઈ છે.આ બીમારીમાં લોકો તડપી રહ્યા છે,દિવસે અને દિવસે કૂદકે અને ભૂસકે કેસોમાં વધારો થઇ રહ્યો છે અને જેથી હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે.

તેથી કરીને હાલમાં હોસ્પિટલની બહાર લાંબી કતારો પણ લાગી ગઈ છે,લોકો ટેસ્ટ કરાવવાની માટે પણ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોય છે.લોકો એક વારે હોસ્પિટલમાં અને ઓક્સિજન પર ગયા એટલે તે પાછા આવશે કે નઈ તેનું કઈ જ નક્કી નથી હોતું.

આપણે જાણીએ કે આપણને કદાચ કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય તો આપડે શું કરવું જોઈએ અને તેથી કરીને આપણા લાખો રૂપિયા બચી શકે અને વ્યક્તિ પણ બચી જાય.આ પ્રયોગ તમારે ગમે ત્યાં થઇ શકે છે.આ કોરોના વાયરસએ નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને તેને હરાવવાની માટે આ બે જગ્યાએથી જ તમારે તેની ઉપર હુમલો કરવાનો છે.

આ ઉપયાએ એકદમ સરળ છે,તેની માટે તમારે પહેલા લીંબુ લેવાનું છે અને તેને કાપીને તેનો રસ કાઢવાનો છે અને સૌથી પહેલા એ રસને તમારા નાકમાં બબ્બે ટીપા પાડવાના છે.આ ટીપાએ સીધા મોઢામાં આવશે અને તેને તમારે થૂંકી દેવાના છે,ત્યારપછી તમને આમ કરવાથી છીંકો પણ આવશે.તમારા નાકમાંથી અને આંખમાંથી પાણી નિકરી જશે અને આ રીતે શરીરનો કફ પણ નાક દ્વારા બહાર નિકરી જશે.

આમ કરાવથી તમને નાકમાં બળતળા થશે અને તે બળતરાને રોકવાની માટે નાળિયેળનુ તેલ નાકમાં લગાવવાનું છે.ત્યારબાદ જે લીંબુનો રસ છે તેની અંદર તમારે હળદળ અને મીઠું નાખીને મોઢામાં આ રસને નાખીને કોગળા કરવાના છે.

જેથી કરીને તમારા મોઢામાં રહેલો વાયરસનો પણ નાશ થશે. આ ઉપાયએ ખાલી ૨ રૂપિયામાં ઉપયોગી નીવડશે અને તેનાથી શરૂઆતમાં કોરોનાના લક્ષણો નાશ પામશે અને તમારા લાખો રૂપિયા પણ બચી જશે.

error: Content is protected !!