કોરોનામાં લોહી પાતળું કરવાનો સૌથી સરળ ઉપાય, આ સમયે હાર્ટ એટેકથી બચવાનો સરળ ઉપાય
કોરોના કારમાં આપણા હૃદયને સ્વસ્થ રાખવું ખુબજ જરૂરી બની ગયું છે. ત્યારે હૃદય રોગથી થતા મૃત્યુ દરમાં ખુબજ વધારો થઇ રહ્યો છે. તમારા ગામમાં પણ એવા ઘણા લોકો હશે જે કોરોનાથી તો સજા થઇ ગયા હશે પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હશે. જે લોકોને પણ કોરોના થાય એ લોકોના ફેફસા ઈનફેક્ટ થાય છે. ફેફસા ઈનફેક્ટ થાય એટલે એની કાર્ય કરવાની ક્ષમતા વધારવી પડે.
જયારે પણ તમને કોરોના થાય ત્યારે તમારા ફેફસા 30 થી 40 વર્ષ જુના હોય એવા થઇ જાય છે. આવી પરિસ્થિતિમાં હ્રદયની નળીઓમાં લોહી જમવાની પ્રક્રિયા ખુબજ વધી જાય છે.
જે લોકોને કોલેસ્ટ્રોલ વધુ હોય અને હાઈ BP થી પીડાતા લોકોને સૌથી વધારે અસર થાય છે. આજે અમે તમને એક પ્રયોગ જણાવીશું જેને કરીને તમે તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરી દેશે.
આ ઉપાય કરવા માટે 4 લસણની કળીઓ લેવાની છે. એક નાની ડુંગરી લેવાની છે. આ બંનેને મિક્સરમાં પીસી લેવાનું છે. જો તમને ડાઇબિટીસ ન હોય તો આમા મધ ઉમેરી શકો છો. આ ઉપાયથી તમારું કોલેસ્ટોલ લેવલ ઘટશે. હ્રદયની અંદર જે નળીઓ બ્લોક છે એ ઓછી થશે. આને કારણે તમારી લોહી જમવાની ક્રિયા પણ ઓછી થઇ જશે.