કોરોના વાયરસથી આટલી સાવચેતીઓ રાખશો તો તેનાથી બચી શકાય છે.
હાલની સ્થિતિ જોતાં કોરોનાએ સમગ્ર દેશભરમાં તેની કહેર મચાવી દીધી છે, આ કોરોનાથી બચાવવાની માટે સરકારે કેટલીક ગાઈડલાઈનો જારી કરી છે. જેમાં સરકાર સતત હાલના સમયમાં કહી રહી છે કે, દરેકે દરેક લોકો વેક્સીન ફરજીયાત લઇલો. તેવામાં આપણને આ કોરોના ના થાય તેની માટે આપડે પણ ઘરેથી આ ઉપાય કરતા જ રહેવાના છે અને તેનાથી આપણે પણ કોરોનાને ભગાડી શકાશે.
આ કોરોના ના થાય તેની માટે સૌ કોઈ વ્યક્તિએ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું જોઈએ, બાળકો અને વૃધ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેની માટે પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર હોય તેવો ખોરાક એવો જોઈએ.
ત્યારબાદ આપણે કોરોનાથી બચવાની માટે એક ઉકાળો બનાવીને પીવાનો છે તેની માટે તમારે ૧ લીટર પાણી લેવાનું છે તેમાં ૧૫ પાન તુલસીના લેવાના છે, તેમાં ૫ દાણા કાળા મરી લેવાના છે.
ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદળ લેવાની છે, તેમાં અડધી ચમચી સૂંઠ, અડધી ચમચી અજમો અને તેમાં એક નાનો કાંકરો ગોળનો નાખવાનો છે. આ પનીને બરાબર ઉકરવાનું છે અને જ્યાં સુધી અડધું ના થઇ જાય ત્યાં સુધી ઉકારવાનું છે.
આ ઉકાળાને ગાળીને દિવસ દરમિયાન ૨૫ ML લઇ શકાય છે અને આ વાયરસની સામે રક્ષણ મળી શકે છે. કોરોના વાયરસએ આપણા મોં અને નાક ધાવર શરીરમાં પ્રવેશે છે. તેનાથી બચવાની માટે આપણે માસ્ક પહેરીને મોઢું અને નાકને બંધ રાખવું જોઈએ
જેથી આ વાયરસના બેકટેરિયા શરીરમાં ના ઘૂસી શકે. સૂંઠનો પાઉડર નાની ચમચી જેટલી મોઢામાં રાખીને તેનો રસ પીવાનો છે, અને સૂંઠનો નાનો દાણો લઇ તેને નાકના નસકોરાની વડે સૂંઘવાનો છે જેથી મોટો ફાયદો પણ થશે. આમ કરવાથી તમે કોરોનાથી રક્ષણ મેળવીને તેના સામે લડી શકશો.