જો તમને કોરોના પોઝેટીવ આવે તો તાત્કાલીક શું કરવું ? ઘરે કયા કયા ઉપાય કરી શકાય ?

મિત્રો તમે બધા જાણતા હશો કે કોરોનાએ તેના કહેરથી માણસોની કેવી દશા કરી છે.અને દિવસેને દિવસે કોરોનાના કેસો વધતા જાય છે ઓછા થવાનું નામ જ નથી લઇ રહ્યા.જયારે લોકોને ખબર પડેકે તેવો કોરોના પોઝેટીવ આવ્યા છે ત્યારે તેઓ ખુબજ ગભરાઈ જાય છે અને દોડાદોડી કરી મૂકે છે.આવી પરિસ્થિતિમાં ગભરાઈ જવા કરતા થોડું સાવધાન થવાની જરૂર છે.

જો આપણે લોકો જાગૃત થઇ એતો આપણે કોરોનાનો મૃત્યુ આંક ઝીરો સુધી લાવી શકીએ છીએ.જો તમને કોઈ પણ કોરોનાના નાના મોટા લક્ષણો દેખાય તો તેને અવગણો નહિ તરત જ ડોક્ટરનો સંપર્ક કરીને ડોક્ટરની સલાહ લો.

જો ઘરમાં એક વ્યક્તિને કોરોના આવે તો પરિવારના બીજા વ્યક્તિએ પણ એમ સમજીને પોતાની કેર કરવી.સમજો કે તમને કોરોના પોઝેટીવ આવી ગયો છે.તો દોડા દોડી કરીને તમારે હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર નથી ત્યાં એવી કોઈ દવા નથી કે તમને સજા કરી દેશે.

ઘરે ખાલી તમારી કેર કરો.રોજ સવારે, સાંજે અને બપોરે ખાલી નાશ લો અને એક નિયમ બનાવીલો ઘરમાંથી કોઈ વ્યક્તિ બહાર જાય તો પણ નાશ લઈને જાય અને બહારથી આવે તો પણ નાશ લો.

જો તમે જોબ પર જાઓ છો તો પાણી માં 2 લવિંગ,તજ અને 1 ચમચી અજમો,2 -3 મળી લઈને તેને ઉકાળી દો અને જોબ પ્લેસ પર લઇ જાઓ અને થોડી થોડી વારે આ પાણી પીવો.અને ઘરમાં કોઈને કઈ તકલીફ થાય કે ના થાય આવનાર 4 મહિના સુધી દિવસમાં એકવાર ઉકાળો જરૂર પીવો જોઈએ.

error: Content is protected !!