કોરોના મહામારીમાં ફેફસાને સ્ટ્રોંગ કરવા માટે બસ આટલું કરીલો. કોરોના તમારું કઈ નઈ બગાડી શકે.

કોરોનાની બીજી લહેરમાં 60 ટકા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગે છે. 2 થી 3 દિવસમાં તેમનું ઓકસીજન લેવલ 80 ટકા નીચે ચાલ્યું જાય છે

અને તરત જ ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. જો સમયસર ઓક્સિજન ન મળે તો તે પોતાનો જીવ પણ ગુમાવી દે છે. ત્યારે આવી સ્થિતિમાં ફેફસાનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી બની જાય છે.

આજે અમે તમને એવા ઉપાયો વિષે જણાવીશું કે જેને કરવાથી તમારા ફેફસા મજબૂત થઇ જશે. વાત કરીએ હળદરની તો તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જે આપણને દરેક પ્રકારના સંક્રમણ સામે રક્ષણ આપે છે.

દરરોજ રાતે સુતા પહેલા દૂધમાં હરદર નાખીને પીવું જોઈએ. આદુ અને તુલસીનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે. આનાથી ફેફસા મજબૂત બને છે અને શરીરની ઇમ્યુનીટીમાં પણ વધારો થાય છે.

મધના સેવનને પણ આયુર્વેદમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. મધમાં ભરપૂર માત્રામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. મધના સેવનથી પણ ફેફસા મજબૂત બને છે. ફેફસામાંથી ખરાબ તત્વોને બહાર કાઢવા માટે

સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેરવીને પીવું જોઈએ સાથે કોઈ પણ ઉકાળામાં મધ નાખીને તેનું સેવન કરવું જોઈએ. અંજીર પણ ઘણા ચમત્કારિક ગુણોથી ભરપૂર હોય છે. અંજીરમાં કોપર, આયર્ન જેવા તત્વો હોય છે જે આપણા ફેફસાને મજબૂત બનાવે છે.

error: Content is protected !!