કોરોના તમારું કઈ ના બગાડી શકે, બસ ખાલી તેની માટે તમારે આટલું જ કરવાનું છે…
સમગ્ર દેશમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે અને તેનાથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. જેની વચ્ચે હાલમાં ઓક્સિજનની કમી થઇ રહી છે, લોકો ઓક્સિજન માટે તડપી રહ્યા છે. હાલ લોકો આયુર્વેદિક ઉપચારો કરીને તેમનું ઓક્સિજન લેવલ વધારી રહ્યા છે.
હાલ આપણા એક વૈદ્યરાજ એવું જણાવી રહ્યા છે કે,સુધી પહેલા તો તમારે આ કોરોનથી કોઈએ ડરવાનું નથી. કેમ કે ડરએ તમારા શરીરમાં ઝેર ઉત્પ્ન્ન કરે છે અને તેથી તેની સીધી અસરએ તમારા શરીરની ઇમ્યુનીટીની ઉપર પડે છે, આ ઇમ્યુનીટી ઓછી થવાથી માણસનું ઓક્સિજન લેવલ ઓછું થાય છે અને આનાથી કોઈએ ડરવાનું નથી.
કોરોનામાં તાવ,શરદી,કફ અને શરીરમાં કરતર થી થાય છે આટલું થાય એટલે તમારે ૭૨ કલાક સુધી તમારે કફ થાય એવી વસ્તુઓ તમારે નથી ખાવાની. તમારે ૭૨ કલાક સુધી બાફેલા મગ,આદુ,હળદળ,ધાણા,જીરું નાખીને મગનો સૂપ બનાવીને જયારે ભૂખ હોય ત્યારે તમારે લેવાનો છે. તમે આવી સ્થિતિમાં લોકોએ રોટલી,દૂધ,દહીં જેવી કફ વળી વસ્તુઓના ખાવી જોઈએ.
તમારે ૫૦૦ ML ગરમ પાણીની અંદર ચપટી સૂંઠ નાખીને પીવાથી શરીરનો કફ નિકરી જશે. તાવ આવે તો ગળો પાણીમાં નાખીને પીવાથી તેમાં ફાયદો થશે. તમારે નાસ લેવાની માટે ગરમ પાણીમાં અજમો,તુલસીના પાન,લવિંગ અને સૂંઠ નાખીને તેનો નાસ લેવાથી કફ તૂટી જશે. તમારે સાથે મળીને બધા પરિવારના લોકોએ પ્રાણાયામ કરવા જોઈએ.