આ ૪ વર્ષના નાનકડા બાળકે આવી રીતે સુરતવાસીઓમાં જાગૃતિ ફેલાવવા મહાન કામ કર્યું…

હાલ સંગે દેશ કોરોનાની મહામારીની સામે ઝઝૂમી રહ્યો છે, તો એક બાજુએ હાલમાં થોડી રાહતના સમાચાર આવ્યા છે, તો પણ હાલમાં બધી હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને આવા કપળા સમયમાં લોકોએ ઘણી એવી વખતે ઓક્સિજનની અછતને કારણે કેટલાય દર્દીઓએ તેમનો જીવ ગુમાવ્યો છે.

આવા સમયમાં સુરત શહેરમાં એક ચાર વર્ષના બાળકે આ પરિસ્થિતિને પહોંચી વળવાની માટે તેના શરીરની ઉપર ઓક્સિજનની બોટલ બાંધીને તેમાં એક વૃક્ષ બાંધીને લોકોને જાગૃત થવા માટે અને વૃક્ષ વાવવાની માટે અનોખો સંદેશ આપી રહ્યો છે.

આ બાળકનું નામ દિયાંશ દુધવાલા છે જે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકો સુધી આ સનેશ આપી રહ્યો છે. આ ચાર વર્ષના નાનકડા દિયાંશએ લોકોંને ઓક્સિજન માટે વૃક્ષઓ વાવવાની માટે પણ અનુરોધ કર્યો હતો.

દિયાંશના મમ્મી પપ્પાનું એવું કહેવું છે કે, હાલ આપડે જે પરિસ્થિતિની સામે ઝઝૂમી રહ્યા છીએ તેને પહહોચી વારવાની માટે વૃક્ષ પણ ખુબ જરૂરી છે, જે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકે છે

અને તેનાથી આપણને થોડો ઘણો ફાયદો થઇ શકે છે આવી સ્થિતિને પહોંચી વળવા માટે. આ બાળક સમાજ, સોસાયટી અને લોકોને એક એવો સંદેશ આપી રહ્યો છે કે, કોરોનાની સામે ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે વૃક્ષ વાવવા ખુબ જ જરૂરી છે.

error: Content is protected !!