આજના કોરોના કાળમાં રહેવા માટે સૌથી સુરક્ષિત આ દેશને ગણવામાં આવે છે.

આખા દેશભરમાં કોરોનાએ ઉથલો માર્યો છે, જેથી કરીને હોસ્પિટલો પણ ભરાઈ ગઈ છે. તેવામાં લોકોને હાલમાં ઓક્સિજનની પણ ઉણપ સર્જાઈ રહી છે. કોરોનાએ તેના ભરડામાં કેટલાય લોકોને લઇ લીધા હતા જેથી કેટલાય દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ પણ થયા હતા. તેની વચ્ચે હાલમાં ગુજરાતમા કેટલાક જિલ્લામાં રાહતના સમાચાર આવ્યા છે.

જેવામાં આખા દેશમાં કોરોનાએ તેના ભરડામાં દેશના તમામ રાજ્યોમાં કોરોના હાલ રાજા બની ગયો છે.તેવામાં એશિયામાં એક એવો નેનો દ્વીપ જે આ મહામારીમાંથી ઘણું દૂર છે.

જેમાં દુનિયામાં કોરોનાની આવી મહામારીમાં કોરોનમુક્ત સિંગાપુરએ રિપોર્ટ પ્રમાણે પહેલા નંબર ઉપર છે. ન્યુઝીલેન્ડ ઘણા મહિનાથી પહેલા સ્થાને હતો અહીંયા કેટલા માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો અને જેથી તે પહેલા સ્થાને હતો.

જેમાં હાલમાં સિંગાપુરએ પ્રથમ ક્રમાંકે આવી ગયું છે જેમાં, પ્રથમ સ્થાને પહોંચાડવામાં રસીકરણ મહત્વનું છે. તો તમને પણ આવા દેશમાં રહેવાં માટે તમને હાલ તો મઝા જ આવે કેમ કે ત્યાં હાલ કોરોનાના કોઈ કેસો નથી

અને ત્યાં પહેલા જેવી જ સ્થિતિ થઇ ગઈ છે. જેમાં અહીંયા લોકો એકબીજાને મળી શકાય છે, કોઈ હોટલમાં જમવા પણ જઈ શકાય છે. અહીંયા કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં લોકો તેનું કડકપણે પાલન પણ કરે છે.

error: Content is protected !!