કોરોના કાળમાં આદુ બનશે જાદુ…
દેશમાં કોરોનાની બીજી લહેર ભયાનક છે,જેના સપેડામાં લોકો સપડાઈ ગયા છે.લોકોની સ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ છે કે તેનાથી હોસ્પિટલો પણ ઉભરાઈ ગઈ છે દર્દીઓને બેડ માટે વલખા મારવા પડે છે.આપણા દેશના કેટલાક ડોકટરોનું પણ એવું માનવું છે કે,આ કપળી સ્થિતિમાં આયુર્વેદીક અને ઘરગથ્થુ ઉપાયો બહુ જ ઉપયોગી નીવડશે.
તેવામાં આપણે જાણીએ આદુ વિષે જે હાલના સમયમાં બહુ જ ઉપયોગી નીવડશે.આપણે જાણી લઈએ આદુના કેટલા ફાયદાઓ થાય છે.આદુ એ પાચન અને શ્વાસની તકલીફમાં રામબાણરૂપ નીવડશે કેમ કે,આદુની અંદર કેલ્શિયમ,ફોસ્ફરસ,આયર્ન,મેગ્નેશિયમ,કોપર વગેરે પ્રકરણ મિનરલ જોવા મળે છે એ તે તમારા પાચન અને શ્વાસની તકલીફોને લડવામાં મદદરૂપ બનશે.
આદુથી ઉલ્ટીની સમસ્યા મૂળમાંથી મટાડી દે છે,તેની માટે તમારે એક ચમચી આદુના જ્યુસમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને તેને દર બે કલાકે પીવો આરામ થઇ જશે. શરદી,નાકમાંથી પાણી નીકરવું તેની માટે
નિયમિત આદુનું સેવન કરી આદુને ગરમ માનવામાં આવે છે, અને તેથી તે તમારી ગમેતેવી શરદીને તોડી નાખશે.શરદીને દૂર કરવાની માટે આદુ,મધ અને તુલીસ વારી ચા પીવાથી થઇ જશે.
તેની સાથે સાથે હ્રદયની કોઈ પણ બીમારીને દૂર કરવાની માટે નિયમિત પણે આદુનો રસ અને પાણીને સરખા ભાગે પીવાથી હ્રદયની બીમારીમાં ફાયદો કરે છે. શરીરમાં ગમેતેવો કફ થયો હોય
તેને દૂર કરવાની માટે આદુનો એક ટુકડાને આગમાં શેકીને તેને ચૂસવાથી ફેફસામાં જમા થયેલો બધો જ કફ મૂળમાંથી નિકરી જાય છે જેથી આવતી ઉધરસમાં રાહત પણ થાય છે. તેની માટે દિવસમાં ૩ વખતે આદુનો રસ અને મધ મિક્સ કરીને ચાટવાથી દમ અને કફના રોગો દૂર થઇ જાય છે.