કોઈ પોતાની માં સાથે આવું કઈ રીતે કરી શકે? લોકો સંસ્કાર પણ ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે.
આ મહિલા રડતા રડતા પોતાના પર વીતેલી આપ વીતી જણાવી રહી છે. મધ્યપ્રદેશના છીંદવાડામાં રહેતી શોભના પટોરીયા ને 17 દિવસ પહેલા કોરોના થયો હતો. કોરોનાથી તબિયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે તે કોરોના નેગેટિવ થઈને ઘરે પહોંચ્યા એટલે તેમની સાથે તેમના જ પતિ અને પુત્રીએ અમાનવીય વર્તન કર્યું.
ઘરે આવ્યા પછી પણ તેમની હાલત એટલી પણ સારી ન હતી તેમને આરામ કરવાની જરૂર હતી. અત્યારે પણ તે ઓક્સિજન સિલિન્ડરની મદદ વડે શ્વાસ લેવો પડી રહ્યો છે. શોભના હવે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી રહ્યા છે અને પોતાના પતિ અને પુત્રી વિરુદ્ધ FRI દાખલ કરવાનું કહી રહી છે.
શોભનાનું કહેવું છે કે જયારે તે પોતાની સારવાર કરાવીને ઘરે પરત ફળ્યા હતા. ત્યારે તેમના પતિ અને પુત્રી તેમની સાથે મારપીટ કરી હતી અને પિતા અને પુત્ર બંને મહિલાને છોડીને ભાગી ગયા હતા.
પિતા અને પુત્રી વચ્ચે હોસ્પિટલનું બિલ કોને ભરશે તેને લઈને જગડો ચાલતો હતો અને જયારે શોભના ઘરે આવી તે બંનેને છુટા પાડવાની કોશિશ કરી પણ બંનેએ તેમને સાથે જ અમાનવીય વર્તન કરીને ઘરેથી ભાગી ગયા. હાલ શોભના તેના પિતા અને પુત્રી સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પાસે સુરક્ષા માંગી રહ્યા છે.