ઘરની દીકરીને આ એક વસ્તુ ભેટ આપી હોય તો પાછી લઇ લેજો, નઈ તો તમે બરબાદ થઇ જશો..
આ દુનિયામાં લોકો પૈસા કમાવવાના અનેક પ્રયાસો કરતા હોય છે, તેવાં કેટલાક લોકોના આવા કઠિન પ્રયત્નો પછી પણ તેમને ધન અને પૈસા પ્રાપ્ત નથી થતા કેમ કે તેઓએ તેમના જીવનમાં કોઈકને કોઈક ભૂલો કરી લીધી હોય છે. આપણે ઘરની દીકરીને ઘરની લક્ષમી માનતા હોઈએ છીએ પણ ભૂલથીએ આપણા ઘરની લક્ષ્મીને આ વસ્તુ ના એવી જોઈએ નહિ તો આપણે બરબાદીના રસ્તે જતા રહીશું.
દીકરીએ દરેકે દરેક માં બાપની લાડલી હોય છે, જે ઘરની અંદર રાજકુમારીની જેમ રહેતી હોય છે. દીકરીએ પારકું ધન હોય છે તેથી તેને સાસરીએ વરાવી દે છે. દીકરીને સાસરે વરાવતી વખતે કેટલાય લોકો અને માતા પિતા કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપતા હોય છે.
જેમાં ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટાઓ આપતા હોય છે. આપણા હિન્દૂ ધર્મમાં ગણેશજીને વિઘ્ન હરતા માનવામાં આવે છે. જ્યાં ગણેશજી હશે ત્યાં કોઈ દુઃખ કે વિઘ્ન નહિ આવે તેવું માનીને દરેક માતા પિતા દીકરીને ભગવાન ગણેશજીની મૂર્તિ કે ફોટા આપતા હોય છે.
જો તમે આવી જ રીતે વિચારીને ગણેશજીનો ફોટો આપવા ઇચ્છતા હોય તો વિચાર તરત જ બદલી નાખજો, આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ગણેશજી અને લક્ષ્મીજીનું ઘરમાં એક સાથે હોવાથી ધન આગમનના સંકેત હોય છે.
તેમાં જો તમે જતી દીકરી એટલે લક્ષ્મીની સાથે ભગવાન ગણેશજીનો ફોટો અથવા મૂર્તિ ભેટમાં આપી દો છો તો, તમારા ઘરમાં ધન સબંધિત મુસીબતો આવી શકે છે. જેથી તે જતા જતા આપણા ઘરની સુખ અને સમૃદ્ધિ તેની સાથે જ લઇ જાય છે. જેથી કોઈપણ દિવસે દીકરીને વરાવતી વખતે ભગવાન ગણેશજીની મૂર્તિ ભેટમાં ના એવી જોઈએ.
જે લોકોએ આમ ગણેશજીની મૂર્તિ ભેટમાં આપી દીધી છે અને હાલ ગરીબીનો સામનો કરી રહ્યા છે તેવામાં તમે આપેલી દીકરીને ભેટ વાળી ગણેશજીની મૂર્તિ પછી લઇ લેવાની છે. આમ કરવાથી એવું માનવામાં આવશે દીકરી આપણને ભેટ આપે છે જેથી લક્ષ્મીજીનો વાસ સદાય ઘરમાં બન્યો રહેશે. જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બનેલી રહેશે.