કિર્તીદાન ગઢવીએ કરી લોકોને એક ખાસ અપીલ… તમે પણ એકવાર વાંચજો તમારા માટે પણ છે.
પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ઘઢવી દ્વારા લોકોને એક ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં કિર્તીદાન ઘઢવી દ્વારા લોકોને વિશ્વના મોટા રસીકરણ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જણાવ્યું છે.
કોરોના સામેની લડાઈમાં વેક્સીન એક અબોધ શસ્ત્ર છે. જો કોરોનાને હરાવવો હોય તો વેક્સીન લેવી જરૂરી છે. વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન પ્રોગ્રામમાં સહભાગી બનવા માટે લોકોને વિનતી કરી રહ્યા છે.
આ સાથે કિર્તીદાન ઘઢવીએ લોકોને કહ્યું કે ખોટી અફ્વાઓમાં વિશ્વાસ ન કરો અને વેક્સીન લો. 18 વર્ષથી મોટા તમામ લોકો માટે વેક્સિનેશન ચાલુ થઇ ગયું છે. આ સાથે કિર્તીદાન ઘઢવીએ કયું કે સરકાર દ્વારા રસીકરણ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. તેમાં સહભાગી બનો અને ખોટી અફ્વાઓમાં વિશ્વાસ ન કરો.
18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશ ચાલુ થઇ ગયું છે એ માટે રેજીસ્ટ્રેશન કરવો અને જયારે તમારો નંબર આવે ત્યારે વેક્સીન લઇ આવો. મેં પણ વેક્સીન લીધી છે. ખોટી અફ્વાઓમાં વિશ્વાસ નહિ કરો.
જો આપણે કોરોનાને હરાવવો હશે તો દરેક લોકોએ વેક્સીન ફરજીયાત લેવી પડશે. કોરોનાને હરાવવા માટે આપણી પાસે ફક્ત આ જ એક હથિયાર છે. સાથે સાથે સરકારની ગાઈડલાઈનનું પાલન કરો જેથી સંક્રમણ વધારે ન ફેલાય. આવો સાથે મળીને કોરોનાને ગુજરાતમાંથી ભગાડીએ.