કીડીઓએ સોનાની ચેન ઉઠાવી લીધી,જાણો શુ છે ખાસ વાત ..

તમે કીડીઓની વિષે તો જાણતા જ હશો અને તેઓને તેમની પોતાની એક રહેવાની માટે કોલોની પણ હોય છે અને તેની અંદર એક અથવાતો વધુ રાણીઓ પણ હોય છે.

આ કીડીઓ એ તેમના વજનના કરતા વધારે વજન ઉપાડી શકે છે અને કીડીઓનો એક વિડિઓ હાલમાં વાયરલ થઇ રહ્યો છે તેની અંદર આ કીડીઓ આશ્ર્યજનક કામ કરતી જોવા મળી રહી છે અને તે જાણીને તમે પણ ના વિચાર્યું હોય તેવું એ કામ કરી રહી છે.

આ વીડિઓની અંદર આ ઘણી કીડીઓ ભાઇગી થઈને એક સોનાની ચેનને બધી કીડીઓ ભેગી થઈને લઈને જઈ રહેલી જોવા મળી રહી છે અને આ કીડીઓ સોનાની દાણચોરી કરી રહી હોય તેવું લાગે છે.

આ કીડીઓનો આ ચોરી વાળા વીડિયો જોઈને આઈપીએસ અધિકારી દિપંશુ કાબરાએ તેમના ટ્વિટર એકાઉન્ટની ઉપર આ વિડિઓ શેર કર્યો હતો અને જેની અંદર એવું લખ્યું હતું કે આ નાનામાં નાના સોનાના છોરો આ છે અને જે રીતે આ કીડીઓ ચોરી છુપીથી આ સોનાની ચેનને લઇ જઈ રહી છે તે ખરેખર જોવા જેવું છે.

અને આ જોતાંની સાથે જ કેટલાક વ્યૂઅર પણ ચોકી ઉઠયા હતા અને બાબોલ્યા હતા કે હવેથી ઘરમાં જો સોનુ હોય તો તેને પણ સંભારીને મૂકવું પડશે નઈ તો આ નાના ચોરો તેને પણ થવી લેશે અને આ વિડિઓ એ હાલ શોશિયલ મીડિયાની ઉપર હાલ ઘણો એવો વાયરલ થઇ રહ્યો છે.

error: Content is protected !!