ખસખસનો આ ઉપાય તમારી ઇમ્યુનીટી વધારશે અને કોરોનનો સામે રક્ષણ આપશે. જાણો કઈ રીતે

આપણે આપણા જીવનમાં ગમે ત્યારે ખસખસ તો ખાધી હશે અને જો ના ખાધી હોય તો હશે જ કેટલાક લોકો તેના શાકભાજી પણ બનાવે છે અને આ ખસખસ એ એક એવો ખોરાક છે જે કોઈપણ બનાવેલી વાનગીનો સ્વાદ વધારી શકે છે અને તેમાં તે ખરેખર ખસખસ તે તેલીબિયાંનો એક પ્રકાર છે અને તેને એક અંગ્રેજી નામથી ખસખસ કહેવાય છે.

ઘણાલાંબાસમયસુધીતેનોઉપયોગઘણીબધીએવુંજુદીજુદીવાનગીઓબનાવવામાટેથતોહોયછે,અનેતેમાંકેલરી,પ્રોટીન,ચરબી,ફાઇબર,કેલ્શિયમ,ફોસ્ફરસ અને આયર્ન જેવા કેટલાક મહત્વના પોષક તત્વો પણ હોય છે અને તે આપણા શરીરને કેટલાક રોગોથી બચાવે છે.અને જેમાં ખાસ કરીને કબજિયાતની સમસ્યામાં ખસખસએ ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

ખસખસ એ માણસના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેની અંદર રહેલા આયર્ન,વિટામિન અને ઝીંક જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

અને તે કેટલાક પ્રકારના વાયરલ ચેપથી સુરક્ષિત રાખે છે.ખસખસની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે શરીરના સ્વાસ્થ્યની માટે ખૂબ જ ફાયદાકારક છે.અને તેનાથી કબજિયાત અને પેટની સમસ્યાઓ ચુટકી વગાડતા જ દૂર થાય છે.

ઘણી વખતે લોકોને ઉનાળામાં અલ્સરની સમસ્યા થતી હોય છે અને તેમાં ખસખસનો આ ઉપયોગ મોંના ચાંદાને દૂર કરવા માટે પણ કરી શકાય છે કેમ કે,ખસખસના બીજ ઠંડા હોય છે સ્ને જેનાથી તે પેટની ગરમીને થાળી કરી દે છે અને તેથી અલ્સર મટાડી દે છે.

ખસખસ ખાવાથી તમારા હાડકાં મજબૂત બનાવે છે અને કેમ કે,તેની અંદર કેલ્શિયમ,જસત અને તાંબુ જેવા પોષક તત્વોથી ભરપુર પ્રમાણમાં હોય છે અને તે હાડકાંને મજબૂત બનાવવામાં મોટી મદદ કરે છે.

ખસખસએ કેલ્શિયમ અને આયર્ન અને તાંબુ મોટી માત્રામાં હોય છે અને તેથી જ તે મગજ માટે ખુબ જ જરૂરી છે અને તેથી ખસખસ ખાવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે.

error: Content is protected !!