ખાલી આ બે વસ્તુમાંથી બનાવેલો ઉકાળો ગમે તેવી શરદી ઉધરસને તોડી નાખશે..

હાલમાં કોરોનાએ ઉથલો માર્યો છે અને તેની વચ્ચે કેટલાય લોકો સપડાઈ ગયા છે.જેમાં હાલની સ્થિતિ એવી બની ગઈ છે કે,તે જોઈને લોકો રડી રહ્યા છે.લોકોના મોત પણ થઇ રહ્યા છે.

બધે જ લોકોને રાહ જોવી પડી રહી છે અને તેમાં કેટલાક ડોકટરો બધા જ લોકોને થોડીક આયુર્વેદિક ટિપ્સ પણ આપી રહ્યા છે.જેમ કે,શરીરમાં કફ અને ઓક્સિજન લેવલ બરાબર રાખવાની માટે આ ઉપચાર કામ લાગે છે.

આજે આપણે જાણીએ હાલમાં લોકો ઉકાળા પણ પી રહ્યા છે અને અજમાની પોટલીઓ બનાવીએ છીએ અને તેને સુંઘીએ છીએ.તેમાં આજે આપણે જાણીએ તેવા જ એક ઉકાળાની વિષે,ડોકટરો પણ એવું જ કહે છે કે,હાલમાં તમારે દિવસ દરમિયાન પાણીને હૂંફાળું કરીને જ પીવું જોઈએ.ઘરમાં રહેલી વસ્તુનો દિવસમાં એક વર ઉકાળો પણ પીવો જોઈએ.

આ ઉકાળો દિવસમાં એક વાર પીશો તો પણ તમારી શરીરમાં રહેલો ગમે તેવો કફ તૂટી જશે અને શરદી ઉધરસ પણ મટી જશે.આ ઉકાળો બનાવવાની માટે ખાલી તમારે તુલસીના ૧૦ પાન અને કાળા મરીના ૫ દાણા લેવાના છે અને એક ગ્લાસ પાણી લઈને તેમાં આ તુલસીના પાન અને કાળા મરીને વાટીને તેમાં નાખી દેવાના છે.ત્યારબાદ આ પાણીંની ૧૦ મિનિટ સુધી ઉકાળવાનું છે.

આ પાણીને ગાળી લેવાનું છે અને તે તૈયાર થયેલ ઉકાળો તમારે દિવસમાં એક વારે પીવાનો છે અને આ ઉકાળોએ શરીરના ગમે તેવા કફ,શરદી અને ઉધરસને તોડી નાખશે,તમે આ બે વસ્તુની સિવાય બીજી આદુ અને લવિંગ પણ ઉમેરી શકો છો.જેથી આ ઉકાળો ૧૦૦% ફાયદાકારક નીવડશે.

error: Content is protected !!