કાળમુખી કોરોનાને ફેફસા સુધી ના પહોંચવા દેવો હોય તો, આ ઉપાય કરી લો…

હાલમાં સમગ્રદેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ સ્થિતિમાં બધા લોકોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેમાં ફેફસાની અંદર કોઈએ કફ જમા નથી થવા દેવાનો. શરદી, કફ અને ઉધરસ શરીરમાં આપણા આયુર્વેદમાં એવા કેટલાય ઘરગથ્થુ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને તેના ઉપચારથી આપણે ફેફસામાં જામેલા કફને ઉખાડીને બહાર કાઢી શકીએ છીએ.

તમારે આ ઉપાય કરવા માટે અરડૂસી, તુલસી, અને આદુનો આ ત્રણેય વસ્તુનો રસ કાઢી લેવાનો છે, આ રસમાં થોડુંક મધ ઉમેરવાનું છે. આ ચારેય વસ્તુને બરાબર મિક્સ કરી દેવાનું છે,

આ મિશ્રણને સવારે, બપોરે અને સાંજે એક ચમચી પીવાની છે. આ પીવાથી તમને કફજન્ય તમામે તમામ પ્રકારના રોગોમાં રાહત મળે છે. જેથી ફેફસા એકદમ ચોખ્ખા થઇ જાય છે. બીજો ઉપાય એ છે, તમારે આદુનો રસ અને મધ બંને મિક્સ કરીને સવારે અને સાંજે પીવાથી પણ તમને કફની સામે રક્ષણ મળે છે.

હળદળમાં એન્ટિસપટિક ગુણો હોય છે, જેથી હળદળમાં એક ચમચી મધ ઉમેરીને સવાર સાંજ ચાટવાથી પણ સૂકી ઉધરસ આવતી હોય તે પણ દૂર થઇ જશે. આ ઉપાય કરવાથી હાલની પરિસ્થિતિમાં ફેફસા સાફ થઇ જશે અને મજબૂત બનશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!