કંકોત્રી આપવા જઈ રહેલા વરરાજાનું લગ્ન પહેલા જ મૃત્યુ, વતન પહોંચ્યો વરરાજાનો મૃતદેહ, દીકરાનો મૃતદેહ જોઈ આખું ગામ હીબકે ચઢ્યું.
કહેવાય છે કે હોનીને કોઈ નથી બદલી શકતું, જે થવાનું હતું તે થઇને જ રહેશે. આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જેને બધાને હલાવીને રાખી દીધા. જ્યાં લગ્ન પહેલા જ વરરાજાનું મૃત્યુ થઇ જતા ખુશીનો માહોલ માતમમાં પ્રસરી ગયો હતો,
જીતેન્દ્રદાન ચારણ મુ રાજસ્થનાનો રહેવાસી હતો. તે પોતાના ભાઈ સાથે સુરતમાં સ્થાઈ થયો હતો.બંને ભાઈઓ સુરતમાં કાપડનો વેપાર કરતા હતા. તે સારું એવું કમાતા હતા. માતા પિતાએ જીતેન્દ્ર માટે સરી છોકરી જોઈને તેના લગ્ન લીધા હતા,
જીતેન્દ્રના લગ્ન જોધપુરમાં હતા. ૨૨ ફેબ્રુઆરીના દિવસે તેના લગ્ન હતા. તે 18 તારીખે પોતાના ઘરે રાજસ્થાન જવાનો હતો માટે તેને અમુક સબંધીઓને કંકોત્રી આપવાની બાકી હતી માટે તે,
17 તારીકે સબંધીઓને કંકોત્રી આપવા માટે જઈ રહ્યો હતો, એવામાં પાછળથી આવતા ટ્રકે જીતેન્દ્રને ટક્કર મારી દેતા જીતેન્દ્ર ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેન તરત જ હોસ્પિટલ લઈને જવમાં આવ્યો હતો. ત્યાં બે દિવસ સારવાર ચાલ્યા બાદ જીતેન્દ્રનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો,
જીતેન્દ્રની થનાર પત્નીને જેવી આ ઘટના વિષે જાણ થઇ કે તે પોતાના હોશ ખોઈ બેસી હતી. તેની મંગેતરે જીતેન્દ્ર સાથે લગ્નના અલગ અલગ સપના જોયા હતા. પણ શું ખબર હતી કે લગ્ન પહેલા જ આ સપના સપના જ રહી જશે. કોઈએ સપને પણ નહતું વિચાર્યું કે આવી ઘટના ઘટશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.