લોકડાઉનમાં પોતાનો કામ ધંધો બંધ થઇ જતા આ યુવકે મંદિરમાં ઘુસીને જે કર્યું. એ ખરેખર તમને માનવામાં નહિ આવે.

લોકડાઉનમાં આ યુવકનો કામ ધન્ધો બંધ થઈ જતા બેરોજગાર બનેલા આ યુવકે મંદિર પર છુટા પથ્થરો મારીને ભગવાનને કહ્યું કે હે ભગવાન તેતો મને ભિખારી બનાવી દીધો.અત્યારે સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે.ગયા વર્ષે કોરોનાના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.ત્યાર હજી પણ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

તેવામાં એક અજીબ ઘટના સામે આવી છે.લોકડાઉનમાં પોતાનો ધંધો બંધ થઇ જતા ગુસ્સે ભરાયેલા આ યુવાને મંદિરમાં સ્થાપિત મૂર્તિઓને છુટા પથ્થર માર્યા હતા.કારણ કે લોકડાઉનમાં આ યુવકનો ધંધો બંધ થઇ ગયો હતો

અને બેરોજગાર બનેલા આ યુવકે ભગવાનની મૂર્તિઓને પથ્થર માર્યા હતા.જયારે સવારના સમયે પૂજારી મંદિરમાં આવ્યા ત્યારે તેમને જોયું કે મંદિરના ખુલ્લા ભાગમાં મુકેલી ભગવાન શિવની મૂર્તિ પોતાની જગ્યા પણ નથી.

મંદિરમાં પથ્થરો આમતેમ પડેલા હતા અને મૂર્તિઓ પણ ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી.આ જોતા જ પૂજારી દ્વારા આ ઘટનાની જાણ પોલીસને આપવામાં આવી હતી.ત્યારે મંદિરના cctv કેમેરામાં જોતા પોલીસ દ્વારા આ યુવાનની અટકાયત કરીને તેની પુછતાજ કરવામાં આવી હતી.

અને તેને જણાવ્યું કે લોકડાઉનમાં તેનું કબાડી કામ બંધ થઇ ગયું હતું.ત્યારે બેરોજગાર બનેલા આ યુવાને ગુસ્સે થઈને મંદિરમા પથ્થરો મારીને તેને કહ્યું હતું કે ભગવાન તમે તો મને ભિખારી બનાવી દીધો.

error: Content is protected !!