ગુજરાતના એક નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી છોકરી કે જેની કાજલ મહેરિયા બનવા સુધીની સફળ કેવી હતી, આજે પરિવારના મોટા દીકરાની ફરજો નિભાવી રહી છે.

તેમે લોકપ્રિય સિંગર કાજલ મહેરિયાને તો તમે જાણતા જ હશો. મોટા ભાગના લોકો જાણતા નહિ હોય કે તે ક્યાં ગામના છે. તેમના માતા પિતા શું કરે છે. સિંગર બન્યા પહેલા કાજલ મહેરિયા શુ કરતા હતા. આ બધી વાતો આજે અમે તમને જણાવીશું. આજે કાજલ મહેરિયા ગુજરાતનો જાણીતો ચહેરો છે. આખા ગુજરાતમાં તેમના અવાજના લાખો ચાહકો છે.

તે તેમના ચાહકો માટે અવાર નવાર ગીતો લઈને આવતા રહે છે. કાજલ મહેરિયાને નાનપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો તે નાનપણથી જ સ્કૂલના પ્રોગ્રામમાં ગીતો ગાતા હતા.

કાજલ મહેરિયાને તેમના એક ગીત બેવફા તુને મુજે પાગલ કર દિયા ગીતથી તેમને આખા ગુજરાતમાં ખ્યાતિ મળી હતી. કાજલ મહેરિયાનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગર તલુકાના ગોઠવા ગામમાં થયો હતો.

કાજલ મહેરિયાના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે અને તેમના માતા પિતા બંને ખેતી કરે છે. કાજલ મહેરિયાનો એક ભાઈ પણ છે. તેનું નામ સંદીપ મહેરિયા છે અને એક બહેન પણ છે.

કાજલ મહેરિયા ગુજરાતમાં લોકડાયરા, રાસ ગરબા અને ડાયરા જેવા પ્રોગ્રામો કરે છે. તે આજે ગુજરાતમાં ગણી લોકપ્રિય બની છે. તેમને આ સફળતા પાછળ ઘણી મહેનત કરી છે. આજે તેમને પોતા ગામમાં પોતાનું એક સારું ઘર પણ બનાવ્યું છે. જે આજે પરિવાર માટે મોટા દીકરાની ફળજો બજાવી રહી છે.

error: Content is protected !!