કાજલ મહેરિયા સિંગર બન્યા તેના પહેલા શું કરતા હતા, જાણો તેમની સફળતા પાછળના સંઘર્ષો વિષે ?

ગુજરાતમાં એવા કેટલાય નામચીન ગુજરાતી કલાકારો છે, જેમાં તેઓના એવા ગીતો સાંભળીને તેમના ચાહકો બની જતા હોય છે. આ ગુજરાતી કલાકારોના જીવનના ખાસ એવા કેટલાક પ્રસંગો પણ બનતા હોય છે.

તેઓ જે વખતે સિંગર નહતા બન્યા ત્યારે તે શું કરતા હતા, તો આજે આપણે જાણીએ કે, કાજલ મહેરિયા જયારે સિંગર નહતા બન્યા તેવામાં તેની પહેલા તે શું કરતા હતા.

કાજલ મહેરિયા હાલમાં ગુજરાતમાં લોકડાયરા, આલબમ્બ સોન્ગ, રાસ-ગરબા જેવા કેટલાય પ્રોગ્રામો કરે છે, કાજલ મહેરિયાનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગમે થયો હતો.

કાજલ મહેરિયાના પિતાજીનું નામ નગીનભાઈ મહેરિયા છે, તેમના માતા અને પિતા બંને ખેતીનું કામ કરે છે. તેઓને એક ભાઈ અને એક બહેન પણ છે. કાજલ મહેરિયાએ પ્રખ્યાત સિંગર બન્યા તેની અગાઉ નાનપણથી જ તેઓને ગાવાનો શોખ હતો જેથી નાના નાના સ્ટેજ ઉપર ગાવાની શરૂઆત કરી હતી.

તેઓએ આવા નાના નાના પ્રોગ્રામો કરવાના ચાલુ જ રહ્યા હતા અને ત્યારબાદ ધીમે ધીમે તેઓને સફળતા મળવા લાગી હતી. તેમનો સારો અવાજ હોવાથી હાલમાં ગુજરાતના લોકપ્રિય સિંગર બન્યા હતા.

error: Content is protected !!