મોટા ભાગના લોકોને પોતાની એક પત્નીને જ સંભારવી મુશ્કેલ પડી જાય છે. ત્યારે આ વ્યક્તિને ૩૯ પત્ની અને ૯૪ બાળકો છે તે આ બધાનું કઈ રીતે પૂરું કરતા હશે.

ભારતમાં એક એવો પરિવાર છે કે જેમાં કુલ 181 સભ્યો છે. આ પરિવાર મિજોરમનો છે. આ પરિવારના હેડ કે જેમનું નામ જિયોના ચાના છે. તેમને 39 પત્નીઓ છે અને 94 પત્નીઓ છે.

આ પરિવારને પરિવાર ન કહેવાય પણ એક આખું ફળિયું કહી શકાય. આ 4 કે 5 ભાઈઓનો પરિવાર નથી પણ એક જ વ્યક્તિ નો પરિવાર છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ વ્યક્તિ પોતાની 39 પત્ની અને 94 બાળકોનું કઈ રીતે પૂરું કરતો હશે. લોકોને પોતાની એક પત્નીના ખર્ચા પુરા કરવા મુશ્કેલ પડી જાય છે.

આ વ્યક્તિ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ખેતી કરે છે. આ વ્યક્તિનું ઘર 100 રૂમનું છે જ્યા તેમનો આખો પરિવાર રહે છે. આ વ્યક્તિ પોતાની 39 પત્નીઓને ખુબજ શિસ્ત પૂર્વક રાખે છે. મિજોરમની સરકાર પણ આ પરિવારને પોતાના હાથ પર રાખે છે. રાખેજ ને કારણ કે એક સાથે આટલા વોટનો સવાલ છે.

કોરોના મહામારી માં પણ આ પરિવારે ખુબજ ધ્યાન ધય્ન રાખ્યું હતું જેથી તે કોરોના સંક્રમણથી આજે બચી શક્યો. આ પરિવારને એક દિવસનો 145 કિલો જેટલો ભાત, 30 થી 40 મરઘાં, 25 કિલો દાળ, 55 કિલો શાક અને થોક બંધ ઇંડાની જરૂર પડે છે.

હવે વિચારો કે આટલું બધું ખાવાનું ફક્ત એક જ દિવસમાં રોજ રોજ ક્યાંથી લાવવું. આ પરિવાર જે ખેતી કરે છે. તે ખાલી પોતાના ભરણ પોષણ માટે જ કરે છે. આ વ્યક્તિનું કહેવું છે એક મારી બધી પત્નીઓ એક બીજા સાથે હળી મરીને રહે છે.

error: Content is protected !!