કોરોનાને ફેફસામાં પ્રવેશતો અટકાવશે,આ ઘરગથ્થુ ઉપાય.

હાલમાં કોરોના આખા દેશમાં પ્રાકૃ ગયો છે અને તેનાથી લોકોને ઘણી એવી તકલીફો પડી રહી છે.કોરોનાની બીજી લહેરમાં કોરોના એટલો ખતરનાક છે કે,તે ખાલી ૨-૩ દિવસમાં જ હુમલો કરી નાખે છે.આ હુમલામાં કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટાડી દે છે અને દર્દીને મૃત્યુ થઇ જાય છે.

આવી સ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો તમને ઓક્સિજન લેવલ બરાબર રાખવાની માટે મદદરૂપ બનશે અને કોરોના વાયરસને તમારા ફેફસામાં જતા અટકાવશે.તમારે આ ઉપાય કરવાની માટે સૌથી પહેલા અજમો લેવાનો છે.

તમારે અજમો દોઢ ચમચી જેટલો લેવાનો છે તેમાં લવિંગ ૧૦-૧૫ લેવાના છે અને તેને અધકચરા કુટવાના છે.તેના પછી તેની એક પોટલી બનાવવાની છે અને તેને આ પોટલીમાં નાખી દો.

ત્યારબાદ આ પોટલીમાં કપૂરની ૧ ગોટી મૂકી દેવાની છે,પછી તમે આ પોટલીમાં ૮-૧૦ ટીપા નીલગીરીનું તેલ નાખવાનું છે.તેના પછી પાનમાં ખાવાનો ઈજમેટ લેવાનો છે અને તેને ચોખાના દાણા જેટલો નાખવાનો છે.તેના પછી આ ૫ વસ્તુઓને બરાબર મિક્સ કરી દઈને પોટલીને દોરીથી બાંધી દેવાની છે.આ પોટલી આમ તો આપણને સામાન્ય લાગે છે પણ તેને કોરોનાનો દુશ્મન પણ માની શકીએ છીએ.

તમારે આ પોટલીને એવી રીતે સૂંઘવાની છે કે,તમારે એક નાક બંધ કરીને બીજા નાકેથી આ પોટલીને નાકની આગળ રાખીને ઊંડા શ્વાસ લેવાના છે,થોડી વાર શ્વાસ રોકીને પછી જ બીજા નાકેથી શ્વાસ છોડવાનો છે જેથી કરીને આની સુગંધ ફેફસા સુધી પહોચી જાય અને તે જ સાચી રીત છે.આ પ્રક્રિયા દર કલાકે કરવાની છે પાંચ-પાંચ વાર આ ઉપાય કરવાનો છે.

તેની સાથે દિવસમાં એકવાર તમે ડુંગળીના રસનું એક એક ટીપું બંને નાકમાં નાખીને ઊંડા શ્વાસ લેવાના છે અને તેનાથી પણ તમને ઘણો ફાયદો થઇ શકે છે.

error: Content is protected !!