દમ, અસ્થમા, શ્વાસ અને કફને દૂર કરવાનો આ રામબાણ ઉપાય છે જે અસરકારક નીવડશે…

જીવનમાં દરેક દરેક વ્યક્તિઓને કોઈકને કોઈક બીમારીઓ હોય જ છે, કોઈક જ વ્યક્તિઓ સ્વસ્થ હોય છે. જેમાં વ્યક્તિઓને શરીરમાં કેટલીક ગંભીર બીમારીઓ થતી હોય છે. જેમાં દમ, અસ્થમા, શ્વાસ અને કફ આવી ગંભીર બીમારીઓ થતી હોય છે. આ તમામ બીમારીઓએ શ્વાસનને લગતી બીમારીઓ છે જેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.

આવા દર્દીઓએ સૌથી પહેલા તો ખાવા પીવાની ઉપર કંટ્રોલ કરી દેવાનો છે, અને ડોક્ટરની સલાહ લઈને તેની સારવાર કરાવવાની છે. તેની સાથે સાથે આ ઘરેલુ નસકો કે જેની માટે તમારે તજ લેવાના છે

તેનો તમારે પાઉડર બનાવી દેવાનો છે. એક ચમચી જેટલો આ તજ નો પાઉડર લેવાનો છે, તેમાં કથ્થાઈ કલરનો જે દેશી ગોળ આવે છે તે લેવાનો છે તેને તે તજના પાઉડરમાં કાપીને નાખવાનો છે. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી દેવાનો છે.

આ પાઉડરને ધીમે ધીમે ચાવીને ખાવાનો છે ધીમે ધીમે ચાવીને તમારે અને ખાવાનો છે. બરાબર ધીમે ધીમે અંદર ઉતરી જાય પછી ગરમ પાણીનો એક ગ્લાસ તમારે ઉપર થી પીવાનો છે.

આ ઉપાય દિવસમાં બે વખતે કરવાનો છે આ ઉપાય કરવાથી તમારા ફેફસાની અંદર જામેલો કફ ખુબ જ ઝડપથી નિકરી જાય છે. તેની સાથે સાથે તજ એ આંતરડામાં જામેલો કચરો સાફ કરી નાખે છે.

જે લોકોને દમ, અસ્થમા કે શ્વાસ લેવામાં તકલીફો પડતી હોય કે ફેફસામાં કફ ભરાઈ ગયેલો હોય તે લોકોએ ખાસ આ ઉપાય ચાલુ કરવાનો છે. ધીમે ધીમે આ ઉપાય કરવાથી તમને રાહત પણ થઇ જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!