આ ઘરેલું ઉપાયથી જુનામાં જુનો કફ આસાનીથી બહાર નીકળી જશે.

જે લોકોને બારેમાસ ગળા અને ફેફસામાં કફ જામેલો રહેતો હોય છે.ગળામાં કોઈ તકલીફ હોય અને તમારી ઇમ્યુનીટી વધારવા માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ

કે એને કરવાથી તમે આ કોરોના કાળમાં પોતાની સારી સંભાળ રાખી શકો છો અને જુનામાં જુના કફથી રાહત મેળવી શકો છો.તમને આ ઉપાય કરવા માટે વપરાતી બધી સામગ્રીઓ તમને તમારા રસોડામાં મળી જશે.

ડુંગરીનો ઉકાળો પીવાથી તમારા શરીરમાં જામેલો જૂનામાં જૂનો કફ બહાર નીકળી જાય છે. એક ચમચી જેટલું મધ દિવસમાં 4 વખત ચાટવાથી તમે કફથી રાહત મેળવી શકો છો સાથે સાથે જો તમારું વજન વધારે છે તો તે પણ ઓછું થવા લાગસે અને ઇમ્યુનીટી પણ વધે છે.આદુના રસમાં મધ નાખીને પીવાથી તમારો કફ બહાર નીકળી જશે.

રાત્રે ગરમ દૂધમાં હરદર,થોડું મીઠું અને ગોળ નાખીને પીવાથી કફ દૂર થાય છે અને સાથે સાથે શરીરની કેલ્શિયમની ઉણપ પણ પુરી કરે છે.રાત્રે સૂતી વખતે સુકેલા ચણા ખાવો અને પછી થોડું દૂધ પિલો આ ઉપાય કરવાથી શ્વાસ નળીમાં જામેલો કફ દૂર થઇ જાય છે.

રોજ સવારે થોડી ખજૂર ખાઈને ઉપરથી ગરમ પાણી પીવો આ ઉપાય કરવાથી કફ ઓટોમેટિક બહાર આવી જશે.આ ઉપાયો કરીને તમે તમારા જૂનામાં જુના કફથી છૂટકળો મેળવી શકો છો.આ કોરોના મહામારીમાં તમારે આ ઉપાય કરવા જ જોઈએ.

error: Content is protected !!