છાતીમાં ગમે તેવા જામેલા કફનો નાશ કરી દેશે, આ ઘરેલુ ઉપાય…

હાલની કોરોનાની મહામારીની બીજી લહેરમાં કોરોનાએ ઉથલો માર્યો છે. તેની વચ્ચે દર્દીઓને હોસ્પિટલની બહાર મોટી લાઈનો જોવા મળી રહી છે, લોકોની ગંભીર હાલત હોવા છતાં પણ લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. હોસ્પિટલની બહાર દર્દીઓ રડી રહ્યા છે.

તેની વચ્ચે ડોકટરો આ દર્દીઓને સાજા કરવાની માટે દિવસ અને રાત મહેનત કરી રહ્યા છે, તેની સાથે સાથે ડોકટરો આયુર્વેદિક ઉપચાર કરવાની પણ લોકોને સલાહ આપી રહ્યા છે. કોરોનાની બીમારીની લક્ષણો તો તમે જાણતા જ હશો અને તેમાં વધુ પ્રમાણમાં કફ થઇ જતો હોય છે. તો આજે આપણે જાણીએ એ કફ કઈ રીતે તૂટશે.

આપણે જાણીએ છીએ કે ડોકટરો હાલમાં અજમા અને લવિંગની પોટલી બનાવીને સૂંઘવાથી તમારો કફ અને શરદીમાં રાહત મળશે અને તેની સાથે સાથે તમારો ગમે તેવો જામેલો અને જિદ્દી કફ હશે તેને આ ઉપાય ચોક્કસથી મદદરૂપ બનશે. આ ઉપાય કરવાની માટે તમારે એક આદુનો ટુકડો લેવાનો છે તેને તમારે છીણી નાખવાનું છે, ત્યારબાદ તમારે તેમાં એક ચમચી મધ લેવાનું છે.

આ બંનેને બરાબર મિક્સ કરીને તેને તમારે આંગળી વડે ચાટવાનું છે અને આમ કરવાથી તમને થયેલો કફએ ૧૦૦ % મટી જશે અને આ ઉપાય એ તમારે દિવસમાં ૧ વાર કરવાનો છે.આમ કરવાથી તમને ૨ દિવસમાં જ કફમાં રાહત મળી જશે.

error: Content is protected !!