કચરો વીણવા વાળા સાથે કામ કરતા કરતા ઉભી કરી દીધી ૧૦૦ કરોડની કંપની.

મોટા ભાગના લોકોનું માનવું હોય છે કે ધંધો કરવા માટે કરોડો રૂપિયા હોવા જોઈએ પણ એવું નથી આજે અમે તમને જેની કહાની સંભરાવવા જઈ રહ્યા છીએ કે જેન જાણીને ધંધો કરવા માટે કરોડો રૂપિયા જોઈએ તે વાત ખોટી સાબિત થશે. સારો ધંધો કરવા માટે એક સારા આઇડિયાની જરૂર હોય છે. જ્યાં એક મહિલાએ કચરાથી પોતાનો 100 કરોડનો ધંધો ઉભો કરી દીધો.

દિલ્હીની અનિતા આહુજાએ પોતાના પતિ સાથે મળીને કચરામાંથી એક્સપોર્ટ કોલીટીની વસ્તુઓ બાનવીને 100 કરોડનો ધંધો ઉભો કરી દીધો સાથે સાથે હજારો કચરા વીનવાવાળા લોકોને પણ રોજગાર આપ્યો છે.

અનિતા અહુજાને પહેલાથી જ સમાજ સેવામાં રસ હતો તેમને એક NGO દ્વારા જે લોકો કચરો વીણે છે. તેમના જીવનને નજીકથી જોયું અને તેમના જીવનને ઉપર લાવવાનું વિચારી લીધું.

ત્યારે તેમને જે લોકો કચરો વીણે છે તેમના કચરાને રિસાયકલ કરીને પ્લાસ્ટિક બેગ બનાવવાનું નક્કી કર્યું થોડા સમય પછી તેમને 30 લાખનો ઓડર મળ્યો. ધીરે ધીરે ઘણા કચરો વીણવાવાળા લોકોનો સંપર્ક કર્યો.

આ પછી તેઓ પલાસ્ટીક કચરો તેમની પાસેથી લેવા લાગ્યા એનાથી તેમને પણ સારી આવક થવા લાગી જોત જોતામાં તેમની કંપનીનું આજે ટર્ન ઓવર 100 કરોડ છે. કોઈપણ ધંધો કરવા માટે કરોડો રૂપિયાની જરૂર નથી માત્ર સારી નીતિ અને આઇડિયાની જરૂર છે.

error: Content is protected !!