જો તમે ઘરમાં કાચબો અને હાથીનું પ્રતીક ના રાખતા હોવ તો રાખી લેજો કેમ કે તે ખુબ જ લાભદાયી છે.
આપણે આપણા હિન્દૂ શાસ્ત્રમાં અને વસ્તુશાસ્ત્રમાં કેટલીક ચીજ અને વસ્તુઓને માનતા હોઈએ છીએ અને તેમાં જ આપણે તેને ઘણું માનતા પણ હોઈએ છીએ.જેમ કે તમે કેટલાય લોકોને ઘરે કાચબા અને હાથીનું એક પ્રતીક જોયું હશે શું તમે જાણો છો કે તે શા માટે રાખવામાં આવતું હોય છે,જાણીએ..
આપણા હિન્દૂ ધર્મના લોકોમાં દરેકે દરેક લોકોના ઘરમાં કાચબો અને હાથીની પ્રતીક હોવું જ જોઈએ કેમ કે,કાચબાનું આયુષ્યએ ઘણું લાબું હોય છે અને તેથી તેને લાંબા આયુષ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે.
તેની સાથે સાથે તે એક રૂપે અડીખમ હોય છે એટલે કે,તેને કોઈ સંકટ જણાય તો તેની જાતને તેની જ અંદર ખેંચી લેતો હોય છે.અને કાચબાને ઘરમાં રાખવાથી દરેકે દરેક પરિવારના સભ્યોનું આયુષ્ય લાબું થતું હોય છે અને તેથી જ જ્યાં સ્ટેબિલિટી હોય છે ત્યાં દેવી લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે.
તેવી જ રીતે હાથીની પ્રતીકએ આપણે ગણપતિજીને ઓરખીએ જ છીએ તેમનું મુખએ હાથી નું છે અને હાથીને જોવાથી તેનું મનોબળ,તેનું કદ તે બધું ખુબ જ વિશાળ હોય છે અને જો તમે હાથીની પ્રતિમા તમારા ઘરની અંદર રાખો છો
તો તમારામાં આત્મવિશ્વાસ વધે છે અને તે પણ એક લક્ષ્મીદાયક રૂપ બની જાય છે અને તેથી માં લક્ષ્મીજી તમારી ઘરમાં હંમેશાની માટે ઘરમાં વાસ કરે છે.
આ કાચબોએ તમારે કાચની પ્લેટ અથવાતો ધાતુની પ્લેટમાં પાણી ભરીને તેમાં કાચ કે ક્રિસ્ટલનો અથવા તો કોઈ પણ ચાંદી કે સોનાનો તે પ્લેટમાં રાખી શકો છો.
હાથીની સુધીએ ઊંચી હોય છે તેને શુભ માનવામાં આવે છે તેથી તમારે તેની પ્રતિમાને ધાતુ,લાકડું અને ક્રિસ્ટલના પણ લઇ શકો છો અને આ બંનેની પ્રતિમા અથવા તેનું પ્રતીક રાખવાથી તે લાભદાયી નીવડે છે.