જો તમે ૬ મિનિટ આ કરી શકો છો તો કોરોના થયા પછી પણ તમારૂ ઓક્સિજન લેવલ નહીં ઘટે

ઘરે જ ઓક્સિજન લેવું ચેક કરવા માટે ડોક્ટરો દ્વારા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે અને ગણી ગાઈડ લાઈનો પણ બહાર પાડી છે. બાબા રામદેવ દ્વારા પણ એક સરળ ઉપાય બતાવવામાં આવ્યો છે.

જો તમે 1 મિનિટ સુધી તમારા શ્વાસને રોકી શકતા હોય તો તમારું ઓક્સિજન લેવલ સારું છે તમને કોરોના નથી. આ ઉપાય એક લોકોએ કરવાનો છે જેમને હ્રદયની કોઈ તકલીફ નથી.

આજે અમે તમને એવા બે ઉપાય વિષે જણાવીશું કે તેને કરી ને તમે ખાતરી કરી શકશો કે તમારું ઓકસીજન લેવલ સારું છે અને તમને કોરોના થયા પછી પણ ઓક્સિજનની કોઈ તકલીફ નહિ પડે.

સૌથી પહેલા તમારે 6 મિનિટમાં 200 મીટરનું અંતર ચાલીને કાપવાનું છે. જો તમે આ અંતર શ્વાસની કોઈપણ તકલીફ પડ્યા વગર કાપી શકો છો તો તમે એકદમ સ્વસ્થ છો એમ માની શકાય છે. તમને કોરોના થયા પછી પણ કોઈ તકલીફ નહિ થાય.

જે લોકો 6 મિનિટમાં 200 મીટર ન ચાલી શકતા હોય તો તેમને થોડી કાળજી લેવાની જરૂર છે. બીજા ઉપાયમાં તમારે 6 મિનિટમાં 500 મીટર ચાલવાનું છે. જો તમે આ અંતર આરામથી ચાલી શકતા હોય તો તમને કોરોના થયા છતાં પણ તમને શરીરમાં ઓક્સિજન લેવલની કોઈપણ પ્રકારની અછત અહીં થાય. તમે ઘરે રહીને જ કોરોનાને હરાવી શકશો.

error: Content is protected !!