જીગ્નેશ કવિરાજનું દૂધ વડે અભિષેક કરીને કેમ સન્માન કરવામાં આવ્યું.

ગુજરાતના લોકપ્રિય સિંગર જીગ્નેશ કવિરાજને તો તમે જાણતા જ હશો. જીગ્નેશ કવિરાજના આખા ગુજરાતમાં લાખો ચાહકો છે. જીગ્નેશ કવિરાજ તેમના આલ્બમ સોન્ગ અને તેમના સ્ટેજ શો માટે ખુબજ જાણીતા છે. જીગ્નેશ કવિરાજ દેશ વિદેશમાં પણ પોતાના પ્રોગ્રામો કરે છે અને તેમને ઘણા સન્માનો પણ મળ્યા છે.

jigo

જીગ્નેશ કવિરાજનું રાસ્કા ગામે ગોગા મહારાજના મંદિરે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોગા મહારાજના મંદિરે તેમનો દૂધ વડે અભિષેક કરવામાં આવ્યો હતો. જીગ્નેશ કવિરાજે મંદિર ટ્રસ્ટનો ખુબ ખુબ આભાર પણ માન્યો હતો.

kaviraj

જીગ્નેશ કવિરાજ ભગવાનમાં ખુબજ આસ્થા રાખે છે. આ પહેલા પણ તે પોતાના દીકરાની બાધા પુરી કરવા માટે અમદાવાદથી પોતાના વતને ચાલતા ગયા હતા.

jignesh barot

જીગ્નેશ કવિરાજ ગોગા મહારાજ અને માં મોગલને ખુબજ માને છે. જીગ્નેશ કવિરાજને એક દીકરાની ઈચ્છા હતી તો માં મોગલે તે પણ પુરી કરી હતી. ગોગા મહારાજના મંદિરે તેમનો દૂધ વડે અભિષેક કરવામાં આવ્યો હતો

આ ખુબજ સન્માનની વાત કહેવાય. તેમના વર્ચસ્વ અને ભક્તિ જોઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનો દૂધ વડે અભિષેક કરવામાં આવ્યો. જીગ્નેશ કવિરાજે મંદિર ટ્રસ્ટનો આ ભવ્ય સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!