જીગ્નેશ કવીરાજે ઓસ્ટ્રેલિયામાં એવી ધૂમ મચાવી કે લોકો પૂછવા લાગ્યા કે આ કોણ છે.

ગુજરાતના લોકલાડીલા એવા જીગ્નેશ કરીરાજને તો બધા જાણતા હશોજ ને. જીગ્નેશ કવીરાજ પોતાના આલ્બમ સોન્ગ માટે આખા ગુજરાતમાં ખુબજ જાણીતા છે. તેમના આખા ગુજરાતમાં લાખો ચાહકો છે.

જીગ્નેશ કવીરાજ તેમના લાઈવ પ્રોગ્રામ માટે ખુબજ જાણીતા છે. લોકો તેમના દરેક પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જીગ્નેશ કવીરાજ માત્ર ગુજરાતમાં જ નહિ પણ દેશ વિદેશમાં પોતાના કાર્યક્રમો કરે છે.

જીગ્નેશ કવીરાજને ઓસ્ટ્રેલિયામાં આયોજિત નવરાત્રીના કાર્યક્રમ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પણ તેમને પોતાના અવાજથી ગરબાની રમઝટ બોલાવી હતી. ઓસ્ટ્રેલિયાના લોકો તેમના અવાજ પર દિલ મૂકીને જુમ્યા હતા. ખાલી ગુજરાતમાં રહેતા લોકો જ તેમના દીવાના નથી પણ વિદેશોમાં રહેતા ગુજરાતીઓ પણ તેમના દીવાના છે.

જીગ્નેશ કરીરાજનું ઓસ્ટ્રેલિયામાં ખુબજ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેવા ફિલ્મના કલાકારોનું પણ નથી. ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના ગીતો પર મન મૂકીને નાચ્યાં હતા. આપણા ગુજરાતી કલાકારોના વિદેશોમાં પણ ઘણા ચાહકો છે. જીગ્નેશ કરીરાજે પણ પોતાના અવાજથી ઓસ્ટ્રેલિયાના લોકોને મોજ કરાવી દીધી.

error: Content is protected !!