લોકોને હસાવતા જેઠાલાલ પોતાની દીકરીની વિદાય વખતે ખુબજ ભાવુક થઇ ગયા હતા અને દીકરીને ભીની આંખે વિદાય આપી હતી.

તમે પણ આ કોમેડી શો.જોવાનું પસંદ કરશો જે શો નું નામ છે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા,અને આ સિરિયલમાં જે કલાકારો પાત્ર ભજવે છે. તે કલાકારો ખુબજ લોકપ્રિય છે.આ સીરિયલ સૌથી વધુ કોમેડી કલાકાર એવા દિલીપ જોશી,

જે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ તરીકે ઓળખાય છે.અને તે હંમેશ હસમુખી દેખાય છે. અને તેમની વાત કરીએ તો તમને પણ જાણીને નવાઈ લાગશે.અને તેમને બોલીવુડમાં પણ કામ કર્યું છે.

હંમેશા હસતા રહેતા દિલીપ જોશી આ વાતે ખુબજ ભાવુક થઇ ગયા હતા, થોડા સમય પહેલા દિલીપ જોશીની દીકરી નિયતિના લગ્ન હતા અને તેમને આ લગ્નમાં ખુબજ ખર્ચો કર્યો હતો અને દીકરીને તમામ ઈચ્છાઓ પુરી કરી હતી.

દિલીપ જોશી આ લગ્નમાં જયારે દીકરીની વિદાયની સમય થયો એ વખત દિલીપ જોશી ખુબજ ભાવુક થયા હતા.અને દિલીપજોશી અને તેમના ધર્મ પત્નીએ પોતાની દીકરીને ભીની આંખે વિદાય આપી હતી.અને તે સમયે પોતાની દીકરીની વિદાય જોઈને દિલીપ જોશોન આંખમાં આંસુ પણ આવી ગયા હતા.

દિલીપ જોશી એવું પણ કહેતા હતા કે દીકરીનો લગ્ન પ્રસંગએ અભૂતપૂર્વક પ્રસંગ છે.અને પોતાના જમાઈ રાજાને મહેમાન તરીકે આવકાર્ય હતા.અને દીકરી અને જમાઈને અભિનંદન પણ પાઠવ્યા હતા. જયારે પોતાની દીકરીની વિદાય થાય ત્યારે એક પિતાની વેદનાનું વર્તન કરવું ખુબજ મુશ્કિલ હોય છે. જે દીપીલ જોશી સાથે પણ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!