તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર જેઠાલાલ અને મહેતા સાહેબની વચ્ચે ઝગડો થયો. કારણ જાણીને હોશ ઉડી જશે

સોની ટીવીના પ્રખ્યાત સીરીઅલના પ્રખ્યાત કલાકરનો રોલ કરનાર તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા એ ઘણાં એવા વર્ષોથી પ્રેક્ષકોને મઝા કરાવી રહ્યા છે અને તેઓના શોમાં તમામે તમામ પાત્રો સાથે તેમના ચાહકોનો ઘણો પ્રેમ હોય છે.

આ સિરિયલમાં જેઠાલાલ જેમનું સાચું નામ દિલીપ જોશી અને તારક મહેતાનું સાચું નામ શૈલેષ લોધા છે અને તેમની આ સીરિયલમાં તેમની મિત્રતાની વિષે સૌકોઈ જાણે છે જેમને જેઠાલાલ સિરીયલમાં તારક મહેતાને તેમના ફાયર બ્રિગેડ તરીકે પણ કહે છે,

પણ આ વખતે એક ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે જે તમે નઈ માનો પણ ખરેખર આવું જ બન્યું છે આ ટીવી સીરિયલના આ બંને મિત્રોના વાસ્તવિક જીવનમાં અણગમો થયો છે.

અને જે રીતેની માહિતી મળી રહી છે તેવી રીતે જેઠાલાલ અને તારક મહેતાની મિત્રતાએ ખાલી શૂટિંગ વખતે જ સાથે જોવા મળે છે,તેઓ લાંબા સમયથી બંને વચ્ચે વાત નથી થઇ અને આ બંને લોકોએ વાસ્તવિક જીવનમાં એકબીજાની જોડે વાત કરવાનું બિલકુલ પસંદ નથી કરતા.

આ ઝગડની વિષે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે,દિલીપ અને શૈલેષ એક બીજાથી કોઈ બાબતમાં નારાજ થઇ ગયા છે અને તેવામાં જ કેટલાક લોકો એવું કહે છે કે,આ બંને વચ્ચે ઘણા લાંબા સમયથી જ ઝગડો ચાલી રહ્યો હતો અને તેનું કોઈ કારણ ખબર નથી પડ્યું અને આ ઝગડોએ કાંઈ પહેલીવાર નથી.

શૈલેષનું એવું કહેવું છે કે મારી અને દિલીપ વચ્ચે કોઈ પણ પ્રકારની અસ્વસ્થતા નથી અને જેવી રીતે અમારી સંબંધો સિરિયલમાં દેખાઈ રહ્યા છે તેવી જ રીતે આપણા સંબંધો તેના કરતા પણ ઘણા ઊંડા છે અને તે દિલીપજી એ મારાથી મોટા છે અને જેમનો હું ઘણો આદર પણ કરું ચુ અને તેથી એવી કોઈ અફવા ફેલાઈ રહ્યું છે કે,અમારી વચ્ચે ઝગડો ચાલી રહ્યો છે.

error: Content is protected !!