નરેન્દ્ર મોદી પાસેથી શું ઈચ્છી રહ્યા છે જશોદા બેન ?

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદા બેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે મને એકવાર બોલાવશે હું તરત જ જતી રહીશ અને મને ખબર છે કે તે હજી મારા વિષે વિચારતા હશે. જશોદા બેને જણાવ્યું કે તે 43 વર્ષોથી નરેન્દ્ર મોદીથી અલગ રહી રહી છે અને તેમને સંતોષ છે કે લોકો તેમને પ્રધાન મંત્રીની પત્ની તરીકે ઓળખી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના પ્રધાન મંત્રી બનતા જ જશોદા બેનેની રક્ષા માટે 5 પોલીસ જવાનો સાયાની જેમ તેમની સાથે રહે છે. જયારે જશોદા બેન બજારમાં જાય છે ત્યારે તે રિક્ષામાં જાય છે

અને તેમની રક્ષા માટે મોકાયેલા પોલીસ કર્મીઓ પાછર ગાડી લઈને જાય છે. નરેન્દ્ર મોદી અને જશોદા બેન ના લગ્ન 1968 માં થયા હતા નરેન્દ્ર મોદીએ જશોદા બેનને એક કહીને છોડી દીધા હતા કે તેમને દેશની સેવા કરવી છે.

આ પછી 43 વર્ષથી બંને અલગ રહી રહ્યા છે. જશોદા બેને જણાવ્યું કે તેમને આ વાત નો કોઈ અફસોસ નથી કે તમને મને છોડી દીધી કારણ કે તેમને મને દેશની સેવા કરવા માટે મને છોડી હતી.

હવે જશોદા બેન રીટાયર થઇ ગયા છે અને તેમને કહ્યું કે મારે પણ તેમની સાથે રહેવું છે ખાલી તે મને એકવાર બોલાવી દે હું તેમની પાસે જતી રહીશ અને આખી જિંદગી તેમની સેવા કરીશ.

error: Content is protected !!