૯૯ ટકા લોકો ખોટી રીતે માસ્ક ધોવે છે, જાણો માસ્ક ધોવાની સાચી રીત શું છે.

કોરોનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. અત્યારના સમયમાં માસ્ક ખુબજ મહત્વપૂર્ણ બની ગયું છે. મોટા ભાગના લોકો કપડાંનું માસ્ક પહેરે છે અને ઘરે જ ધોવે છે. આજે અમે તમને

ઘરે કઈ રીતે માસ્ક ધોવું એના વિષે જણાવી શું. ઘરે ધોવામાં આવતા માસ્કમાં ઘણા બેક્ટેરિયા એમના એમ રહી જતા હોય છે. સામાન્ય રીતે તમે માસ્કને પહેરો છો તેને એકવાર ધોઈને જ બીજીવાર પહેરવું જોઈએ.

અત્યારની પરિસ્થિતિને જોતા બે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળો. ઘરે માસ્ક ધોવા માટે તમારે એક ડોલમાં થોડો કપડાં ધોવાનો પાવડર લેવાનો છે અને તેમાં થોડું પાણી ઉમેરવાનું છે. કારણ કે કોરોના વાઇરસ એ પ્રોટીનનો બનેલો છે અને જયારે કોઈ પણ પ્રોટીનથી બનેલી વસ્તુ પાવડરવારા પાણી માં જાય છે ત્યારે તે મરી જાય છે.

જયારે પણ તમે ક્યાંય જઈને ઘરે પાછા આવો છો, ત્યારે પહેરેલા માસ્કને સીધું પાવડરવારા પાણીમાં નાખી દો. માસ્કને આ પાણીમાં 1 થી 2 કલાક રહેવા દો પછી તેને કાઢીને હાથથી મશડો.

માસ્કને ધોયા પછી તેને તડકામાં સુકવો જેથી જો થોડો ઘણો વાઇરસ બચી ગયો હશે તો પણ તે મરી જશે. આ રીતે માસ્ક ધોવાથી જો તમારા માસ્ક કોરોના વાઇરસ લાગેલો હશે તો તે 100 નીકળી જશે.

error: Content is protected !!