આ કારણથી રાત્રીના સમયે મૃત્યુ પામેલા વ્યક્તિના દેહને એકલો મુકવામાં આવતો નથી

આ દુનિયામાં જે વ્યક્તિ જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્રિત છે, હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તે વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. તેની સાથે સાથે તમે એ પણ જાણતા જ હશો અને જોયું પણ હશે કે સૂર્યાસ્ત થઇ ગયા પછી કોઈનું મૃત્યુ થાય છે તો,

તેના અગ્નિ સંસ્કાર બીજા દિવસે કરવામાં આવે છે. તેની સાથે સાથે જો કોઈનું મૃત્યુ રાત્રીના સમયે થાય છે તો તેને એકલો નથી મુકવામાં આવતો, શું તમને ખબર છે તેની પાછળનું કારણ?

આ મૃત દેહને એટલા માટે એકલો નથી મુકવામાં આવતો, કેમ કે બિલાડી મૃત દેહને ઉપરથી ના જવી જોઈએ નઈ તો, આખા પરિવારની ઉપર મોટી સંકટ આવી શકે છે, કોઈ જાનવર આ મૃતદેહને નોચી ના ખાય તેનું ધ્યાન રાખવા માટે

પણ બેસવું પડે છે. આપણા ગરુડપુરાણ પ્રમાણે પણ જો આ મૃતદેહને એકલો છોડી દેવામાં આવે તો આજુબાજુએ ભટકતી દુર આત્મા પણ તેમાં પ્રવેશ કરી જાય છે.

જો આમ થાય તો મૃત્યુ પામેલા વ્યક્તિની સાથે સાથે પરિવારના લોકોને પણ મોટા દુઃખોનો સામનો કરવો પડે છે. જો સૂર્યાસ્ત પછી મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો અસુર, દાનવનો જન્મ લેવો પડે છે અને કેટલાય કસ્ટનો સામનો કરવો પડે છે, જેથી રાત્રીના સમયે અગ્નિ સંસ્કાર નથી કરવામાં આવતા.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!