IAS ના ઇન્ટરવ્યૂમાં એવો સવાલ પૂછવામાં આવ્યો કે, તમારા ગળાની આગળ ગોળ ગોળ શુ લટકી રહ્યું છે, મહિલા પ્રતિ-સ્પર્ધીએ એવો જવાબ આપ્યો કે ઇન્ટરવ્યૂ લેનારા ચોકી ગયા…
દેશભરમાં કેટલાય લોકો તેમના ઉચ્ચ ભણતર માટે ઘણી મોટી મહેનત કરતા હોય છે, તેવામાં તેઓ ભણી ઘણીને IAS ની પરીક્ષા પાસ કરી લે છે અને તેમનું જયારે ઇન્ટરવ્યૂ થાય છે
ત્યારે કેટલાય સવાલો પૂછવામાં આવે છે, તેવામાં આજે આપણે જાણીએ તેવાજ એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સાંભળવામાં અજીબ લાગે પણ જો તમે શાંત મગજથી વિચારશો તો તેનો જવાબ એકદમ સરળ હશે.
જયારે પણ IAS ના ઈંટરવ્યૂ થાય છે તેવામાં તેમને પૂછવામાં આવતા સવાલો તમામ સારા જ હોય છે, પણ તેમાં એકાદ સવાલ એવો પૂછવામાં આવે છે તેનો જવાબ બહુજ ટ્રિકી હોય છે,
તેનો જવાબ થોડું વિચારીને આપીએ તો મળી જ જાય છે તો આજે આપણે એવા બે પુછાયેલા સવાલો અને તેના જવાબ વિષે વાત કરીએ. જેમાં પહેલો પ્રશ્ન એક મહિલા ઇન્ટરવ્યૂઅરને પૂછવામાં આવ્યું કે, તમારા ગળાની આગળ ગોળ ગોળ શું લટકી રહ્યું છે.
આ મહિલાએ જવાબ આપતા કહ્યું કે, સાહેબ તે મારુ મંગલસૂત્ર છે. આ મંગળસૂત્રએ ગોળ ગોળ હતું જેથી સવાલ એવો પૂછવામાં આવ્યો હતો અને મહિલાએ સરસ વિચારીને જવાબ આપ્યો હતો.
ત્યારબાદ બીજો સવાલ એવો પૂછવામાં આવ્યો હતો કે જેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જયારે વરસાદ આવે ત્યારે તમે તમારા બધા કપડાઓ ઉતારી લીધા તો શું થશે. તેમને આ મહિલાએ જવાબ આપતા કહ્યું કે, જે મારા સુકાઈ ગયેલા કપડાં છે તે બચી જશે.