સસરો, વહુ અને દીકરો ત્રણેય ૨ દિવસ સુધી એક જ બેડરૂમમાં રહ્યા, એવું તો શું થઇ ગયું..

આપણા સાંસારિક જીવનમાં કેટલાક દિવસો ખુશી અને કેટલાક દિવસો દુઃખ આવતું જતું રહેતું હોય છે. તેવામાં કેટલાય કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે. તેની વચ્ચે એક પરિવારમાં એક દીકરી તેના માતા અને પિતાની સાથે રહેતી હતી.

તેવાંમાં આ પરિવાર સુખી રીતે તેમનું ગુજરાન ચલાવતો હતો, તેવામાં આ દીકરીની સબંધની વાત આવી હતી. આ યુવતીનું નામ સુહાની હતું. સુહાનીના પરિવારે સુહાનીનો સબંધ કિશન નામના યુવકની સાથે કરી દીધો હતો. ત્યારબાદ તેઓના લગ્ન પણ થઇ ગયા હતા.

સુહાની અને કિશને તેમના સાંસારિક જીવનની શરુઆત કરી લીધી હતી અને તેમનું જીવન ચાલી રહ્યું હતું તેમને બીજી કોઈ તકલીફ નહતી પણ તેમના સસરા કોઈક વાર સુહાની મોડી ઉઠે તો તેમની માટે ચા અને નાસ્તો બનાવી લેતા હતા.

આ બધું સુહાનીને નહતું ગમતું, તેની વચ્ચે એક વાર સુહાની અને કિશનને બહાર જવાનું થયું તેવામાં સુહાનીએ લીલા રંગની સાડી પહેરી હતી તેવામાં સુહાનીના સસરાએ એવું કહ્યું કે આ રંગની સાડી કિશનને નહિ ગમે તમે ગુલાબી રંગની સાડી પહેરો.

આટલી સાડી પૂરતી વાત નહતી કંઈક જમવાનું બનાવે તો પણ સસરા તેમની પ્રતિક્રિયા આપતા હતા. એક વાર કિશન અને સુહાની બંને બહાર ગયા હતા અને તેમને ત્યાંથી આવતા થોડું મોડું થઇ ગયું અને વરસાદ પણ આવી ગયો જેથી તેઓ પલરી ગયા હતા

અને તેવામાં ઘરે આવ્યા તો ૨ દિવસ સુધી કિશનને શરદી અને તાવ આવી ગયો હતો જેથી કિશનના પપ્પા અને સુહાનીના સસરા બે દિવસ સુધી બધી જ વસ્તુઓને ભૂલીને તેમના જ ઓરડામાં ૨ દિવસ સુધી રહ્યા હતા અને તેમના દીકરાની તમામ પ્રકારની સેવા કરી હતી.

error: Content is protected !!