પતિ સાત મહિનાથી ઘરે આવ્યો જ નહતો તેમ છતાં તેની પત્ની ત્રણ મહિનાથી ગર્ભવતી થઇ, જયારે સાચું કારણ સામે આવ્યું તો તે જાણીને તમને પણ નવાઈ લાગશે…

દિવસે અને દિવસે પ્રેમ-પ્રકરણના કેટલાક કિસ્સાઓ બનતા જ રહે છે, તેવાં એવા અમુક કિસ્સાઓ હોય છે જેને જાણીને તમેં પણ હેરાન થઇ જશો. એવો જ એક કિસ્સો જેમાં એક મહિલા જેનો પતિ છેલ્લા સાત મહિનાથી ઘરે નથી આવ્યો તેમ છતાં પણ તે ત્રણ મહિનાની ગર્ભવતી થઇ હતી.

mahila

આ કિસ્સો બિહારના જગદીશપુરથી સામે આવી રહ્યો છે, જ્યાં એક પરિવાર હતો તે પરિવાર રાજીખુશીથી તેઓનું ગુજરાન ચલાવતો હતો. જેમાં ત્રણ વર્ષ પહેલા યુવકના લગ્ન થયા હતા અને તેને એક દીકરી પણ જન્મી હતી.

ત્યારબાદ આ મહિલાનો પતિ શહેરમાં જઈને કામ કરતો હતો. તેવામાં એક દિવસ ખબર પડી કે તે યુવકની પત્ની ત્રણ મહિનાથી ગર્ભવતી છે, જયારે ડોક્ટરની સારવાર લેવાઈ તો ડોકટરે જણાવ્યું હતું કે આ યુવતી ત્રણ મહિનાથી ગર્ભવતી છે.

આ વાત તેના પતિને થઇ તો તેના પતિએ એવું કહ્યું કે છેલ્લા સાત મહિનાથી તો ઘરે જ નથી આવ્યો તો આ ત્રણ મહિનાથી ગર્ભવતી કેવી રીતે થઇ શકે. ત્યારે આ મહિલાએ ઘરના સભ્યોને એવું કહ્યું કે, ઘરની બહાર નિકરી જ તો યુવતીએ કીધું કે તમે એવું કરશો તો, તમારી ઉપર મોટા મોટા આક્ષેપો કરીશ. તેમ છતાં પણ પરિવારના સભ્યોએ તેને બહાર કાઢી મૂકી હતી.

આ યુવતી સીધી ગામના પંચ જોડે ગઈ હતી, ત્યારબાદ તેના મોબાઈલમાંથી એક યુવકનો નંબર પકડાયો તે તેના બાજુમાં જ રહેતા એક યુવકનો હતો. આ યુવતી તેના પાડોશી યુવક સાથે પ્રેમ-સબંધ હતો તેવું સાબિત થયું હતું.

આ વાત યુવતી માનવા જ તૈયાર નહતી અને એવું કહેતી હતી મારા પતિ ભલે સાત મહિનાથી ઘરે નથી આવ્યા પણ તે મારા સ્વપ્નમાં આવતા હતા અને તેથી જ હું ગર્ભવતી થઇ છું.

error: Content is protected !!