શું ૨૦૬૦ માં પૃથ્વીનો અંત? ૫૦૦૦ વર્ષ પહેલા કરવામાં આવેલી આગાહીઓ આજે સાચી પડી રહી છે.
પૃથ્વીના અંતને લઈને જાત જાતની વાતો લોકો કરતા હોય છે. થોડા વર્ષો પહેલા એક સાધુ મહાત્મા દ્વારા એક આગાહી કરવામાં આવી હતી કે 2060 સુધીમાં આખી પૃથ્વીનો અંત થઇ જશે.
5 હજાર વર્ષ પહેલા પણ વેદવ્યાસ દ્વારા પૃથ્વીના વિનાશને લઈને કરવામાં આવેલી આગાહી આજે સાચી પડતી નજરે પડી રહી છે. તેમને કહ્યું હતું કે કળિયુગના અંતના સમયમાં શીસ્ય ગુરુની ગાડીને પચાવી પાડશે અને તેવું કરતા તેઓ થોડો પણ ખચકાટ નહિ અનુભવે.
નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે. આવા ગણા સમાચાર અત્યારે આપણે સંભારીએ છીએ. જયારે કળિયુગનો અંત આવશે ત્યારે લોકો વિદ્યાનો દુરુપયોગ કરશે, લોકો બોલશે કઈ અલગ અને કરશે કઈ અલગ. લોકો ધર્મના એવા ખ્યાત બની જશે કે તેઓ ભગવાનની પૂજાના બદલે પોતાની પૂજા થાય એવા પ્રયાસો કરશે અત્યારે પૃથ્વી કંઈક આવું જ થઇ રહ્યું છે.
વેદવ્યાસે કહ્યું છે કે કળિયુગના અંતમાં હવામાનમાં અનપેક્ષિત ફેરફાર થશે. હાલ આપણે એ જોઈ શકીયે છીએ કે કોરોના વાઇરસ ચીન માંથી ઉદ્ભવીને આખી દુનિયામાં તેનો પ્રકોપ વરસાવી રહ્યો છે
અને ભારતમાં આ મહામારીના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને રણમાં વરસાદ પડશે અને જમીનો પર દુષ્કાળ પડશે. સમય જતા લોકોની વિચાર શક્તિ નબળી પડશે.
લક્ષ્મી સ્વજનોનો ત્યાગ કરશે એટલે જ તમે આજે જ્યાં જુઓ ત્યાં ભ્રસ્ટાચાર જોવા મળી રહ્યો છે. આ બધું વેદવ્યાસજી 5000 વર્ષ પહેલ જ કહી ગયા છે અને તેમની આ બધી આગાહીઓ આજે સાચી પડતી જણાઈ રહી છે. આ પરથી અનુમાન લગાવી શકાય કે કળિયુગનો અંત ખુબજ નજીક છે.