જમવાનું કહીને આ યુવક તેના મિત્રને સાથે લઇ ગયો અને જમ્યા પછી મિત્ર સાથે જે કર્યું તે ખરેખર હચમચાવી દે એવું હતું…

આજે નાની નાની વાતોમાં લોકોના જીવ જતા હોય છે અને આવા ઘણા કિસ્સાઓ સતત બનતા જ રહે છે, જેમાં નજીવી બાબતે માઠું લાગતા લોકો તેમનું જીવન ટૂંકાવી લેતા હોય છે અને અમુક વખતે લોકો નાની વાતે ગુસ્સે થઈને કોઈની પણ હત્યા કરી દેતા હોય છે.

આવા ઘણા બનાવો સતત બનતા જ રહે છે હાલમાં પણ એક એવો જ ચોંકાવનારો બનાવ બન્યો છે.જે વલસાડના પાથરી નજીક બન્યો છે અને થોડા દિવસ પહેલા બન્યો હતો, જેમાં ચણવઇના વિકાસ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

આ યુવક માછીમારી કરીને થોડા જ દિવસો પહેલા ઘરે આવ્યો હતો અને તેના થોડા જ દિવસોમાં તેની હત્યા કરી દેવાઈ હતી. જેમાં ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ પણ ચાલુ કરી હતી.

જેમાં તેના મિત્ર મિતેષ પટેલે હત્યા કરી હતી અને મિતેશ અતુલ નજીકનો હતો. જેમાં મિતેશે પહેલા તેના મિત્ર વિકાસને જમવા માટે બોલાવ્યો અને બંને ખાવાનું લેવા માટે ગયા હતા. જમવાનું લઈને જમીને પાછા ઘરે નીકળતા હતા એ સમયે મિતેશે વિકાસની હત્યા કરી દીધી હતી.

આ ઘટના બન્યા પછી જયારે વિકાસનો મૃતદેહ મળ્યો તો બધા જ લોકો ચોકી ગયા હતા.આ ઘટના વિષે પરિવારના લોકોને જાણ થતા આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ ગયો હતો, પોલીસને વિકાસ પર શંકા જતા વિકાસને પકડીને તેની પૂછપરછ કરી હતી અને આખી ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે આગળની તપાસ ચાલુ કરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!