IPS દીકરી પહેલી વખતે જયારે DGP પિતાની સામે વર્દી પહેરીને સામે આવી તો પિતાએ ગર્વથી દીકરીને સેલ્યુટ કર્યું.
દેશની બધી જ દીકરીઓ સમાજમાં અને દેશમાં પોતાના પરિવારનું નામ રોશન કરતી હોય છે, આજે દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને એવી જ રીતે થોડા સમય પહેલા એક દીકરી IPS બનીને DGP પિતાની સામે વર્દી પહેરીને આવી તો પિતાએ દીકરીને સેલ્યુટ કર્યું હતું.
આમ પિતાને દીકરી પર ગર્વ પણ થયો હતો અને હાજર બધા જ પોલીસ કર્મીઓ ખુશ થઇ ગયા હતા.આજે ઘણા એવા પરિવારો છે જે દીકરીઓને બોઝ માનતા હોય છે પણ આજે દીકરીઓ દીકરાઓ સમાન છે અને દરેક ક્ષેત્રે પરિવારનું નામ પણ રોશન કરતી હોય છે.
હાલમાં DGP પિતાએ તેમની IPS દીકરીને સલામ કર્યું હતું. આ કિસ્સો આસામનો છે DGP નું નામ જીપી સિંહ છે અને તેમની દીકરીનું નામ ઐશ્વર્યા સિંહ છે જે IPS અધિકારી છે.
હાલમાં તેઓ IPS હોવાથી તેમના DGP પિતાને રિપોર્ટ કરશે, આમ દીકરીને તેના પિતા સાથે કામ કરવાની તક મળી છે અને પિતા પણ દીકરીની આ સફળતા પર ખુબ જ ખુશ છે. આવી જ રીતે દીકરી પણ એવું જ કહી રહી છે કે તેનું સદ્ભાગ્ય છે કે તેને તેના પિતા સાથે કામ કરવા મળશે. આજે પિતા પણ એટલા જ ખુશ છે.
આમ દીકરી જયારે વર્દી પહેરીને પિતાની સામે પહેલી વખતે આવી તો પિતાએ સેલ્યુટ કર્યું અને આમ દીકરીને અભિનંદન પણ પાઠવ્યા હતા. આમ આ પિતા અને દીકરી બંનેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. લોકો ખુબ જ ખુશ પણ થઇ ગયા છે, દીકરી પણ ખુબ જ ખુશ છે કેમ કે તેને પણ તેના પિતા સાથે કામ કરવા મળ્યું છે અને તે તેને ખુબ જ સારી લાગણી ગણાવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.